________________
૧૦૨
તત્ત્વાર્થસૂત્ર
'જ
જ એમ કહેવામાં આવ્યુ છે કે અનિશ્ચિને વિષય શ્રુત છે; અર્થાત્ ભૂત, અમૂર્ત અધાં તત્ત્વાનુ સ્વરૂપ મનનું પ્રવૃત્તિક્ષેત્ર છે.
પ્ર—જેને શ્રુત કહે છે તે જો મનનુ કાર્ય હોય અને તે એક પ્રકારનુ સ્પષ્ટ તથા વિશેષગ્રાહી જ્ઞાન હાય તે। પછી શુ મનથી મતિજ્ઞાન ન થાય ?
'
ઉ॰~~થાય; પરંતુ મનની દ્વારા પહેલવહેલું જે સામાત્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દાસ બલ, પૌર્વોપય – આગળપાછળનુ અનુસંધાન – અને વિકલ્પરૂપ વિશેપતા ન હૈાય તે · મતિજ્ઞાન' છે. એની પછી થનારીઉક્ત વિશેષતાવાળી વિચારધારા તે ‘શ્રુતજ્ઞાન' છે. તાપય કે મનેાજન્ય જ્ઞાનવ્યાપારની ધારામાં પ્રાથમિક અલ્પ અશ • મતિજ્ઞાન' છે, અને પછીના અધિક અશ ‘ શ્રુતજ્ઞાન' છે. સારાંશ એ છે કે સ્પર્શોન આદિ પાંચ ઇંદ્રિયાથી ફક્ત મતિજ્ઞાન થાય છે, પરંતુ મનથી મતિ અને શ્રુત બને થાય છે. એમાં પણ મતિ કરતાં શ્રુત જ પ્રધાન છે, એથી અહીંયાં મનને વિષય શ્રુત કહ્યો છે.
પ્ર——મનને નંદ્રિય કેમ કહ્યું છે?
ઉ॰—જો કે તે પણ જ્ઞાનનું સાધન હેાવાથી ઈંદ્રિય છે જ; પરંતુ રૂપ આદિ વિષયેામાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્ર આદિ ઇંદ્રિયાના આશ્રય લેવા પડે છે. આ પરાધીનતાના કારણે એને અનિદ્રિય અથવા નાઇદ્રિય – Jઇન્દ્રિય જેવુ કહ્યું છે.
પ્ર—શું મન પણ નેત્ર આદિની માક શરીરના ક્રાઈ ખાસ સ્થાનમાં જ રહે છે કે સર્વાંત્ર?