________________
ગાય
વર્તારમાં શી
અધ્યાય ૨- સૂત્ર ૨૩-રપ ૧૦૩ ઉ–તે શરીરની અંદર સર્વત્ર વર્તમાન છે, કોઈ ખાસ સ્થાનમાં નથી, કેમ કે શરીરનાં ભિન્ન ભિન્ન સ્થાનમાં વર્તમાન ઇકિયે દ્વારા ગ્રહણ કરેલા બધા વિષયમાં મનની ગતિ થાય છે, જે તેને આખા દેહમાં માન્યા સિવાય ઘટી શકતી નથી; એથી એમ કહ્યું છે કે, “ચત્ર પવનતંત્ર મન.” [૨૧-૨૨]
હવે ઇનિા સ્વામી કહે છે, वाय्वन्तानामेकम् । २३ । મિપિટિઝમામનુષ્યાવીનાના રજા ાિર રમનારા
વાયુકાય સુધીના છાને એક ઇંદ્રિય હેાય છે.
કૃમિ-કરમિયાં, પિપીલિકા–કીડી, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમે ક્રમે એક એક ઇંદ્રિય અધિક હોય છે.
સંજ્ઞી મનવાળાં હોય છે. •
તેરમા અને ચૌદમા સૂત્રમા સંસારી જીના સ્થાવર અને ત્રસ એવા બે વિભાગ બતાવ્યા છે, એમાં નવ નિકાયજાતિઓ છે. જેમ કે, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજસકાય અને વાયુકાય એ પાંચ તથા કીદિયાદિ ચાર. એમાથી વાયુકાય સુધીના પાચ નિકાને ફક્ત એક દિયા હોય છે. અને તે પણ સ્પર્શનઈક્રિય.
એક ઇધિ
હે જગેરેનો , જિ
૧, આ તાર પરંપરાને મત છે; દિગંબર પરંપરા પ્રમાણે દ્રવ્યમનનું સ્થાન સંપૂર્ણ શરીર નથી, કિન્તુ ફક્ત