________________
અધ્યાય ૨-સૂત્ર ર ર ૧૦ ફક્ત એક અથવા બેની જ હોય છે જે પાણી પ્રભાનું રૂપ માલૂમ પડે છે પરંતુ સ્પર્શ, રસ, વકતા નહિ; એ રીતે પુષ્પાદિથી અમિશ્રિત વાયુને સ્પર્શ માલૂમ પડતે હેવા છતાં પણ રસ, ગંધ આદિ માલૂમ પડતાં નથી.
ઉ–પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શ આદિ ઉપરના બધા પર્યાય હોય છે, પરંતુ જે પર્યાય ઉત્કટ હેય તે તે ઈદ્રિયગ્રાહ્ય થાય છે. કેટલાકમાં સ્પર્શ આદિ પાંચે પર્યાય ઉત્કટ રીતે અભિવ્યક્ત થાય છે અને કેટલાકમાં એક, છે. બાકીના પર્યાયે અનુત્કટ અવસ્થામાં હોવાથી ઈતિથી જાણી શકાતા નથી, પરંતુ તેમાં હોય છે અવશ્ય. ઇદિવ્યાની પટુતા-ગ્રહણશક્તિ-પણ બધી જાતનાં પ્રાણીઓની એકસરખી હોતી નથી. એક જાતનાં પ્રાણુઓમાં પણ ઇત્રિોની પટુતા વિવિધ પ્રકારની દેખાય છે. આથી સ્પર્શ આદિની ઉત્કટતા અનુત્કટતાને વિચાર ઇયિની પટુતાના તરતમભાવ ઉપર નિર્ભર છે.
ઉપરની પાંચ ઈદિ ઉ૫સંત એક બીજી પણ ઇધ્યિ છે, જેને મને કહે છે. મન એ જ્ઞાનનું સાધન છે. પરંતુ સ્પર્શન આદિની માફક બાહ્ય સાધન ન હોઈ એ આંતરિક સાધન છે; એથી તેને અંતઃકરણ પણ કહે છે. મનને વિષય બાહ્ય ઇન્દ્રિયોની માફક પરિમિત નથી. બાહ્ય ઘડિયે ફક્ત મૂર્ત પદાર્થોને ગ્રહણ કરે છે, અને તે પણ અંશરૂપે મન મૂર્ત, અમૂર્ત, બધા પદાર્થોનું તેમનાં અનેકરૂપ સાથે ગ્રહણ કરે છે. મનનું કાર્ય વિચાર કરવાનું છે. છતિ દ્વારા ગ્રહણ કરાયેલા અને નહિ કરાયેલા વિષયમાં વિકાસ–ગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ બુત છે. એથી