________________
૯
અહિયાય ૨-સૂત્ર ૧૧-૧૪ બે ભેદ તથા ઠયિ, ત્રીદિય, ચતુરિંદ્રિય અને પચે દિય એવા પણ ચાર ભેદો છે.
પ્ર–ત્રસ અને સ્થાવરને અર્થ છે, છે?
ઉ–જેને ત્રણ નામ કમને ઉદય થયે હેય અર્થાત જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે “સ', અને જેને સ્થાવરનામ કમને ઉદય થયો હોય અર્થાત ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે “સ્થાવર'.
પ્રવે–ત્ર નામ કર્મના ઉદયની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય?
ઉ–દુઃખને છોડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય, ત્યાં ત્રણનામ કર્મને ઉદય સમજે અને જ્યાં એ ન દેખાય ત્યા સ્થાવરનામ કમેને ઉદય સમજ.
પ્રશું કીદિયાદિની માફક તેજ કાયિક અને વાયુકાયિક જીવે પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી એમને બસ મનાય
ઉ–નહિ. - પ્ર—તે પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર કેમ ન કહ્યા?
ઉ–ઉક્ત લક્ષણ પ્રમાણે તે ખરી રીતે સ્થાવર જ છે. અહીંયાં દીડિયાદિની સાથે ફક્ત ગતિનું સારશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. અર્થાત ત્રસ બે પ્રકારના છે? “લબ્ધિત્રસ' અને “ગતિવ્યસ.” જેમને ત્રસનામ કમને ઉદય થયા છે તે લબ્ધિત્રસ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે. જેમ કે, દિયથી લઈને પંચેયિ સુધીના છો. સ્થાવરનામ