________________
• તવાર્થસૂત્ર ભાકિય પણ “લબ્ધિ” અને “ઉપગ રૂપે બે પ્રકારની છે. મતિજ્ઞાનાવરણીય કર્મ આદિનો ક્ષયોપશમ જે એક પ્રકારને આત્મિક પરિણામ છે, તે “લબ્ધિઈદ્રિય' છે. અને લબ્ધિ, નિવૃતિ તથા ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષને સામાન્ય અને વિશેષ બોધ થાય છે તે “ઉપયોગદકિય, છે. ઉપગદિય, મતિજ્ઞાન તથા ચક્ષુ, અચક્ષુ દર્શન આદિ રૂપ છે.
મતિજ્ઞાનરૂપ ઉપગ જેને ભાકિય કહેલ છે તે અરૂપીઅમૂર્ત – પદાર્થને જાણી શકતા નથી; રૂપી પદાર્થોને જાણે છે ખરે, પરંતુ એના બધા ગુણપર્યાને જાણું શકતા નથી; ફક્ત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પર્યાને જ જાણી શકે છે.
- પ્ર–પ્રત્યેક ઈદ્રિયના દ્રવ્ય તથા ભાવ રૂપથી બળે અને દ્રવ્યના તથા ભાવના પણ અનુક્રમે નિર્ધ્વત્તિ અને ઉપકરણ રૂ૫ તથા લબ્ધિ અને ઉપગ રૂ૫ બે બે ભેદ બતાવ્યા છે. તે હવે એ કહો કે એમને પ્રાપ્તિકમ કેવો છે?
ઉ–લબ્ધિઈકિય હોય ત્યારે જ નિવૃત્તિને સંભવ છે. નિવૃત્તિ વિના ઉપકરણઈકિય હેતી નથી, અર્થાત લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિર્વત્તિ, ઉપકરણ અને ઉપયોગ હોઈ શકે છે. એ જ રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે જ ઉપકરણ અને ઉપગ તથા ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપગને સંભવ છે. સારાંશ એ છે કે, પૂર્વ પૂર્વ ઈતિ પ્રાપ્ત થયે છતે જ ઉત્તરઉત્તર ઈદ્ધિ પ્રાપ્ત થવાનો સંભવ છે. પરંતુ એવો નિયમ, નથી કે ઉત્તરઉત્તર ઈદ્ધિની પ્રાપ્તિ થયે છને જ પૂર્વ પૂર્વ ઈતિ પ્રાપ્ત થાય.