________________
અધ્યાય ૨-સૂત્ર ૧-૭
ઔપશમિક, ક્ષાયિક અને મિશ્ર (ક્ષાયાપશમિક) એ ત્રણ, તથા ઔદયિક અને પારિણામિક એ એ એમ કુલ પાંચ ભાવે છે; તે જીવનું સ્વરૂપ છે. ઉપરના પાંચ ભાવાના અનુક્રમે એ, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભેદ થાય છે.
સમ્યક્ત્વ અને ચારિત્ર એ બંને ઔપશમિક છે. જ્ઞાન, દર્શીન, દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીય તથા સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે.
2
ચાર જ્ઞાન, ત્રણુ અજ્ઞાન, ત્રણ દન, દાનાદિ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર - સવિરતિ અને સંયમાસયમ – દેશવિરતિ એ અઢાર ક્ષાયૈાપશિમક છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિ'ગ – વેદ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસ'ચમ, એક અસિદ્ધત્વ અને છ વેશ્યાએ એ એકવીસ ઔયિક છે.
જીવત્વ, ભવ્ય અને અભવ્યત્વ એ ત્રણ તથા ખીજા પણ પારિામિક ભાવે છે.
આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનના અન્ય નાની સાથે શા મતભેદ છે એ બતાવવા માટે પ્રસ્તુત સૂત્ર છે. સાંખ્ય અને વેદાંત દન આત્માને ફૂટસ્થંનિત્ય માની એમાં કાઈ જાતના પરિણામ માનતાં નથી. જ્ઞાન, સુખદું ખાદિ પરિણામેાને તે પ્રકૃતિના જ માને છે. વૈરોષિક અને નૈયાયિક દર્શન જ્ઞાન આદિને આત્માને ગુણ
મૈં ક્