________________
તત્વાર્થસૂત્ર ઉ – બેધનું કારણ ચેતનાશકિત છે કે જેમાં હોય તેમાં બેધક્રિયા થઈ શકે છે, બીજામાં નહિ. ચેતનાશક્તિ આત્મામાં જ છે, જડમાં નહિ.
પ્રવ–આત્મા સ્વતંત્ર વ્ય છે એથી એમાં અનેક ગુણ હોવા જોઈએ, તે પછી ઉપગને જ લક્ષણ કેમ કહ્યું?
ઉ ––સાચે જ આત્મામાં અનંત ગુણપર્યાય છે, પરંતુ તે બધામાં ઉપગ જ મુખ્ય છે. કેમ કે સ્વપરપ્રકાશરૂપ હેવાથી તે ઉપગ જ પિતાનું તથા ઇતર પર્યાનું જ્ઞાન કરાવી શકે છે. એ સિવાય આત્મા જે કાંઈ અસ્તિ-નાસ્તિ જાણે છે, નવું– ૨ કરે છે, સુખ દુઃખને અનુભવ કરે છે તે બધુ ઉપયોગને લીધે જ. એથી જ ઉપગ એ બધા પર્યમાં મુખ્ય છે.
પ્ર–શુ લક્ષણ, સ્વરૂપથી ભિન્ન છે? ઉ –નહિ
પ્ર—તે તે પહેલા પાંચ ભાવને જીવનું સ્વરૂપ કહ્યું છે એથી તે પણ લક્ષણ થયુ, તે પછી બીજું લક્ષણ બતાવવાનુ શુ પ્રજન?
ઉ–અસાધારણ ધર્મ પણ બધા એકસરખા હતા નથી. કેટલાક તે એવા હેય છે કે જે લક્ષ્યમાં હોય છે ખરા, પણ તે કઈક વાર હોય છે અને કોઈક વાર નહિ; કેટલાક એવા પણ હોય છે કે જે સમગ્ર લક્ષ્યમાં રહેતા નથી; જ્યારે બીજા કેટલાક એવા હોય છે કે જે ત્રણે કાળમાં સમગ્ર લયમાં રહે છે. સમગ્ર લક્ષ્યમાં ત્રણે કાળમાં મળી આવે એ અસાધારણ ધર્મ ઉપગ જ છે. એથી લક્ષણરૂપે એનું પૃથફ કથન કર્યું છે અને તદ્વારા એવુ સૂચિત