________________
લવાર્થ સૂત્ર માને છે ખરાં, પણ તેઓ આત્માને એકાંત નિત્ય-અપરિણમી માને છે. નવીન મીમાંસને મત વૈશેષિક અને નૈયાયિક જે જ છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક અર્થાત નિરન્વયપરિણામોને પ્રવાહ માત્ર છે. જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક – જડ-પદાર્થોમાં કુટસ્થનિત્યતા નથી. તેમ જ એકાંત ક્ષણિકતા પણ નથી; કિન્તુ પરિણમી નિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી જ જ્ઞાન, સુખ, દુઃખ આદિ પયો આત્માના જ સમજવા જોઈએ.
આત્માના બધા પયી એક જ અવસ્થાવાળા નથી હતા. કેટલાક પચે કોઈ એક અવસ્થામાં તે બીજા કેટલાક બીજી કઈ અવસ્થામાં મળી આવે છે. પર્યાની તે ભિન્નભિન્ન અવસ્થા માવ કહેવાય છે. આત્માના પર્યાય અધિકમાં અધિક પાંચ ભાવવાળા હોઈ શકે છે. તે પાંચ ભાવે આ પ્રમાણેઃ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાપશમિક, ૪. ઔદયિક અને ૫. પારિણુમિક.
૧ ભિન્ન ભિન્ન ક્ષણમાં સુખ, દુખ, એgવ ભિન્ન વિષયનું જ્ઞાન આદિ જે પરિણામે અનુભવાય છે, તે પરિણામે માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કઈ સ્થિર તત્તવનુ ન હોવું તે જ નિરન્વયપરિણામેને પ્રવાહ,
૨. ગમે તેટલા હાડાના ઘા પડે છતા જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફાર થવા છતા જેમાં જરાયે ફેરફાર નથી થતા એ ફૂટસ્થનિત્યતા.
૩. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતા દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણામી નિત્યતા.