________________
અધ્યાય ૨ પહેલા અધ્યાયમાં સાત પદાર્થોને નામનિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં કમપૂર્વક એમને વિશેષ વિચાર કરવાનું છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્વ – સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયનુ વર્ણન ચેથા અધ્યાય સુધી કરે છે.
જીવને પાંચ ભાવે, એમના ભેદ અને ઉદાહરણઃ
औपशमिकक्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्वमौदयिकपारिणामिकौ च ।१।
द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ।२। सम्यक्त्वचारित्रे ।३।। ज्ञानदर्शनदानलामभोगोपभोगवीर्याणि च । ४।
ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुचित्रिपञ्चभेदा: यथाक्रम सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।५।
गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुरुध्येकैकैकैकषड्भेदाः ।६।
जीवभव्याभव्यत्वादीनि च ।७।