SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨ પહેલા અધ્યાયમાં સાત પદાર્થોને નામનિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં કમપૂર્વક એમને વિશેષ વિચાર કરવાનું છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્વ – સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયનુ વર્ણન ચેથા અધ્યાય સુધી કરે છે. જીવને પાંચ ભાવે, એમના ભેદ અને ઉદાહરણઃ औपशमिकक्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्वमौदयिकपारिणामिकौ च ।१। द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ।२। सम्यक्त्वचारित्रे ।३।। ज्ञानदर्शनदानलामभोगोपभोगवीर्याणि च । ४। ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुचित्रिपञ्चभेदा: यथाक्रम सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।५। गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुरुध्येकैकैकैकषड्भेदाः ।६। जीवभव्याभव्यत्वादीनि च ।७।
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy