________________
A
પરચિત્તજ્ઞાનની યાદ આપે છે. એમાં જે પ્રત્યક્ષ-પરોક્ષરૂપે પ્રમાણ વિભાગ છે, તે વૈશેષિક અને બૌદ્ધ દર્શનમાં આવતા બે પ્રમાણુના, સાંખ્ય અને ચગ દર્શનમાં આવતા ત્રણ પ્રમાણના, ન્યાયદર્શનમાં આવતા ચાર પ્રમાણુના અને મીમાંસા દર્શનમાં આવતા છ આદિ પ્રમાણના વિભાગોને સમન્વય છે. એ જ્ઞાનમીમાંસામાં જે જ્ઞાનઅજ્ઞાનને વિવેક છે, તે ન્યાયદર્શનના યથાર્થ-અયથાર્થ મુહિના તથા ગદર્શનના પ્રમાણુ અને વિપર્યયના વિવેક જેવો છે. એમાં જે નયનું સ્પષ્ટ નિરૂપણ છે, તેવું દર્શનાત્તરમાં કયાંય નથી. ટૂંકમાં એમ કહી શકાય કે, વૈદિક અને બૌદ્ધ દર્શનમાં આવતી પ્રમાણુમીમાંસાના સ્થાનમાં જૈનદર્શન શું માને છે, તે બધું વિગતવાર પ્રસ્તુત જ્ઞાનમીમાંસામાં વાચક ઉમાસ્વાતિએ દર્શાવ્યું છે.
યમીમાંસાની સારભૂત બાબઃ યમીમાંસામાં જગતનાં મૂળભૂત જીવ અને અજીવ એ બે તત્તનું વર્ણન છે; તેમાંથી
-
-
૧. તત્વાર્થ” ૧, ૧૦-૨,
૨. “પ્રશસ્તપાદકંદલી' પૃ. ૨૩, ૫૦ ૧૨ અને “ન્યાયબિંદુ ૧, ૨,
9 ઈશ્વરકૃષ્ણકૃત સાગરિકા કાજ અને ચગદર્શન, ૧,૭. ૪. “ન્યાયસત્ર, , , , ૫. મામાસાવ ૧, ૫ નું શાબરભાષ્ય. ૬. તનવાર્થ ૧, ૩૩, ૭. “તર્કસંગ્રહ-બુદ્ધિનિરૂપણ, ૮ વાગસૂત્ર ૧, ૧. હ, હવા ૧, ૩૪-૩૫.