________________
માત્ર જીવતત્વની ચર્ચા બીજાથી ચેથા સુધીના ત્રણ અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં જીવતત્ત્વના સામાન્ય સ્વરૂપ ઉપરાંત સંસારી જીવના અનેક ભેદપ્રભેદનું અને તેને લગતી અનેક બાબતોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અધીકમાં વસતા નારકે અને મધ્યમ લેકમાં વસના મનુષ્ય તથા પશુ-પક્ષી આદિનું વર્ણન હોવાથી, તેને લગતી અનેક બાબને સાથે પાતાળ અને મનુષ્યની આખી ભૂગોળ આવે છે. ચોથા અધ્યાયમાં દેવષ્ટિનું વર્ણન હેઈ, તેમાં ખગે ળ ઉપરાંત અનેક જાતનાં દિવ્ય ધામેનું અને તેમની સમૃદ્ધિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દરેક દ્રવ્યના ગુણધર્મનું વર્ણન કરી, તેનું સામાન્ય સ્વરૂપ જણાવી, સાધમ્ય-વૈધમ્મ દ્વારા દ્રવ્યમાત્રની વિસ્તૃત ચર્ચા કરી છે,
યમીમાંસામાં મુખ્ય ૧૬ બાબતે આવે છે, જે નીચે પ્રમાણે છે:
અધ્યાય ૨ ઃ ૧. જીવતત્વનું સ્વરૂપ, ૨. સંસારી જીવના પ્રકારે, ૩. ઈકિયના ભેદ-પ્રભેદે, તેમનાં નામો, તેમના વિષયો અને જીવરાશિમાં ઈનિી વહેચણી, ૫. મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ. ૫. જન્મના અને તેના સ્થાનના પ્રકારે તથા તેમની જાતિવાર વહેચણી, ૬. શરીરના પ્રકારે, તેમનું તારતમ્ય, તેમના સ્વામી અને એક સાથે તેમને સંભવ, ૭. જાતિઓને લિંગ વિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભોગવનારાઓને નિર્દેશ.
અધ્યાય ૩ અને ૪ઃ ૮. અલકના વિભાગ, તેમાં વસતા નારક છો અને તેમની દશા તથા જીવનમયદા વગેરે, ૯ દ્વિીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ દ્વારા મધ્યમલોકનું