________________
તરવાથસૂત્ર નથી. પરંતુ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયન સાગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે. ઉક્ત સોગ —વ્યંજન–ની પુષ્ટિની સાથે જ થોડાક સમયમાં તેનાથી ઉત્પન્ન થયેલી જ્ઞાનમાત્રા પણ એટલી પુષ્ટ થતી જાય છે કે એનાથી “આ કંઈક છે' એ વિષયને સામાન્યબોધ – અવગઢ- થાય છે. આ અર્થાવગ્રહનો પૂર્વવર્તી જ્ઞાનવ્યાપાર જે ઉક્ત વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિની સાથે જ ક્રમશઃ પુષ્ટ થને જાય છે, તે બધા શ્રેઝનીવડ્યું કહેવાય છે, કેમ કે એના ઉત્પન્ન થવામાં વ્યંજનની અપેક્ષા છે. આ વ્યંજનાવગ્રહ નામને દીર્ધ જ્ઞાનવ્યાપાર ઉત્તરોત્તર પુષ્ટ થવા છતાં પણ તે એટલે અલ્પ હોય છે કે એનાથી વિપયને સામાન્ય બોધ પણ થતો નથી; આથી એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. જ્યારે એ જ્ઞાનવ્યાપાર એટલે પુષ્ટ થઈ જાય કે એનાથી “આ કંઈક છે એ સામાન્ય બંધ થઈ શકે, ત્યારે જ એ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ અવાહ કહેવાય છે. અર્થાવગ્રહ પણ વ્યંજનાવગ્રહને એક છેલ્લે પુષ્ટ અંશ જ છે, કેમ કે એમાં પણ વિષય અને ઇન્દ્રિયને સોગ અપેક્ષિત છે. છતાં એને વ્યંજનાવગ્રહથી અલગ ગણવાનું અને તેનું અથવગ્રહ નામ રાખવાનું પ્રયોજન એ છે કે, એ જ્ઞાનાંશથી ઉત્પન્ન થનાર વિષયને બોધ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે. અર્થાવગ્રહની પછી એની દ્વારા સામાન્ય રૂપે જાણેલા વિષયની વિશેષ રૂપે જિજ્ઞાસા–જાણવાની ઈચ્છા, વિશેષને નિર્ણય, એ નિર્ણયની ધારા, તેનાથી ઉત્પન્ન થતા સંસ્કાર અને સંસ્કારથી ઉત્પન્ન થતી સ્મૃતિ એ બધા જ્ઞાનવ્યાપાર થાય છે, જે ઉપર ઈહા, અવાય