________________
તત્ત્વાર્થસૂત્ર
મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂ. અરૂપી બધાં વ્યે જાણી શકાય છે, પરંતુ એના પર્યાય ા કેટલાક જ જાણી શકાય છે; અધા નહિ
પ્ર~ઉપરના કથનથી એમ સમજાય છે કે મતિ અને શ્રુતના ગ્રાહ્ય વિષયેમાં ન્યૂનાધિકતા છે જ નહિ એ ખરું છે ?
ઉદ્રવ્યરૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તે બંનેના વિષયેામાં ન્યૂનાધિકતા નથી. પરંતુ પર્યાયરૂપ ત્રાલની અપેક્ષાએ અનેના વિષયેામાં ન્યૂનાધિકતા અવશ્ય છે. ગ્રાહ્ય પર્યાયામાં એછાવત્તાપણું હાવા છતાં પણ ફક્ત ઍટલી સમાનતા છે કે તે અને જ્ઞાન ક્યેાના પરિમિત પર્યાયાને જ જાણી શકે છે, સપૂ` પાંચાને નહિ. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી ઇંદ્મિની શક્તિ અને આત્માની યેાગ્યના પ્રમાણે યેાના કેટલાક વર્તમાન પર્યાયાને જ ગ્રહણ કરી શકે છે; પરંતુ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી ર્હાવાથી ત્રણે કાળના પોચાને થાડાઘણા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે.
પ્ર—મતિજ્ઞાન ચક્ષુ આદિ ઇંદ્રિયાથી પેદા થાય છે અને ચિામાં ફક્ત મૃ બ્યાને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે, તા પછી બધાં દ્રવ્યા મતિજ્ઞાનનાં ગ્રાહ્ય કેવી રીતે ગણાય ? ઉમતિજ્ઞાન ઈંદ્રિયેટની માફક મનથી પણ થાય છે. અને મન, સ્વાનુભૂત અથવા શાસ્રવ્રુત અધાં મૂર્ત, અમૂ દ્રવ્યેાનું ચિંતન કરે છે. આથી મનેાજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યેશને મતિજ્ઞાનનાં ગ્રાહ્ય માનવામાં કાંઈ વિરોધ નથી. જે કે, દિગ॰ ગ્રંથામાં ૨૭મા સૂત્રમાં સર્વદ્રવ્ય તે ખલે માત્ર
એવું જ છે.]
વ્યે
...