________________
અધ્યાય ૧- સૂત્ર ૨૭-૩૦
પય ઉ–વિશુદ્ધિને આધાર વિષયની જૂનાધિકતા ઉપર નથી, કિંતુ વિષયમાં રહેલી જૂનાધિક સૂક્ષ્મતાઓને જાણવા ઉપર છે. જેમાં બે વ્યક્તિઓમાંથી એક એવી હોય કે જે અનેક શાસ્ત્રને જાણે છે, અને બીજી ફક્ત એક શાસ્ત્રને જાણે છે. હવે જે અનેક શાસ્ત્રજ્ઞ કરતાં એક શાસ્ત્ર જાણતી વ્યક્તિ પોતાના વિધયની સૂક્ષ્મતાઓને અધિક જાણતી હોય, તે એનું જ્ઞાન પહેલી વ્યક્તિ કરતાં વિશુદ્ધ કહેવાય. એવી રીતે વિષય અલ્પ હોવા છતાં પણ એની સમતાઓને વિશેષ પ્રમાણમાં જાણતુ હોવાથી મન પર્યાય, અવધિ કરતાં વિશુદ્ધતર કહેવાય છે. [૨]
હવે પાંચે જ્ઞાનના ગ્રાહ્ય વિષયે કહે છે: નતિશતનિgષઃ સર્વદળે વપડુ ર૭૧ રgિgવારા तदनन्तभागे मनःपर्यायस्य । २९ । सर्वद्रव्यपर्यायेषु केवलस्य ।३०।
મતિ અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ – ગ્રાહાતા સર્વપર્યાયરહિત અર્થાત પરિમિત પોથી યુક્ત સર્વ દ્રામાં હોય છે.
અવધિજ્ઞાનની પ્રવૃત્તિ સર્વપર્યાયરહિત ફક્ત રૂપી – મૂર્ત દ્રામાં હોય છે. | મન ૫ર્યાયજ્ઞાનની પ્રવૃત્તિ એ રૂપી દ્રવ્યના સર્વપર્યાયરહિત અનંતમા ભાગમાં હોય છે.
કેવલજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્યોમાં અને બધા પામાં હેય છે.