________________
Fe
તત્ત્વાર્થસૂત્ર
સામાન્ય ક્ષળ : કાઈ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણુ
કરનાર વિચાર એ નય.
નયના ટ્રેકમાં એ ભેદ પાડવામાં આવે છે ઃ ૧. વ્યાર્થિંક અને ૨. પર્યાયાર્થિક.
જગતમાંની નાની મેાટી બધી વસ્તુઓ એક ખીજાથી છેક જ અસમાન નથી જણાતી. તેમ જ એ બધી છેક જ એકરૂપ પણ નથી અનુભવાતી. એમાં સમાનતા અને અસમાનતાના અન્ને અંશા દેખાય છે. તેથી જ વસ્તુમાત્રને સામાન્યવિશેષ ઉભયાત્મક કહેવામાં આવે છે. માનવી બુદ્ધિ પણ ઘણી વાર વસ્તુએસના માત્ર સામાન્ય અશ તર ઢળે છે, તે ઘણી વાર વિશેષ અંશ તરફ જ્યારે તે સામાન્યઅંશગામી હેાય ત્યારે તેને તે વિચાર ‘દ્રવ્યાર્થિ કનય' અને જ્યારે વિશેષઅશગામી હેાય ત્યારે તેને તે વિચાર પર્યાયાકિનય કહેવાય છે. અધી સામાન્ય દૃષ્ટિએ કે બધી વિશેષ દૃષ્ટિએ પણ એકસરખી નથી હેાતી, તેમાં પણ અંતર હેાય છે. એ જણાવવા ખાતર
આ એ દૃષ્ટિઓના પણ ટૂંકમાં ભાગ પાડવામાં આવ્યા છે. દ્રવ્યાર્થિકના ત્રણ અને પપૈયાર્થિકના ચાર એમ એક’દર સાત ભાગા પડે છે, અને તે જ સાત નય છે. દ્રવ્યદૃષ્ટિમાં વિશેષ કે પર્યાયષ્ટિમા દ્રવ્ય નથી આવતું એમ તે! નથી જ; પણુ એ દૃષ્ટિવિભાગ ગૌણુપ્રધાનભાવની અપેક્ષાએ સમજવા જોઈ એ. પ્ર—ઉપર કહેલ અને નચેાને સરળ દાખલાથી
સમજાવે.
ઉ——ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે સ્થિતિમાં રહી દરિયા તરફ નજર ફૂંકતાં જ્યારે પાણીના રંગ, સ્વાદ, તેનુ ઊંડાણુ કે છીછરાપણુ, તેને વિસ્તાર કે સીમા વગેરે તેની
'