________________
રહે છે “આગળના નાની
વધારે સ્પષ્ટ કરે
વવિ
તરવાથસૂત્ર તે અહાના. આ ત્રણે નયને ઉતમ વ્યાર્થિકની ભૂમિકામાં રહેલો છે તેથી એ ત્રણ વ્યાર્થિક પ્રકૃતિકહેવાય છે
પ્ર—આગળના નોની વ્યાખ્યા આપ્યા પહેલાં ઉપરના ત્રણ નયને દાખલાઓ આપી વધારે સ્પષ્ટ કરે.
ઉ–દેશકાળના અને સ્વભાવના ભેદની વિવિધતાને લીધે લોકરઢિઓ તેમ જ તજજન્ય સંસ્કારો અનેક જાતના હોય છે. તેથી તેમાંથી જન્મેલે નિગમનાય પણ અનેક પ્રકારના હોઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે, અને બીજા પણ તેવા જ કલ્પી શકાય. કઈ કામ કરવાના સંકલ્પથી જતા કોઈ માણસને પૂછીએ કે તમે ક્યાં જાઓ છે? તે ઉત્તરમાં તે કહે છે કે, હું કુહાડે હોવા કે કલમ લેવા જાઉ છું. આ ઉત્તર આપનાર ખરી રીતે હજી કુહાડાના હાથા માટેનું લાકડું લેવા અને કલમ માટે બરુ લેવા જ હોય છે, ત્યારે પણ ઉપર પ્રમાણે જવાબ આપે છે; અને પૂછનાર એ ઉત્તર વગર વાધે સમજી લે છે. આ એક લોકઢિ છે. ન્યાત જાત છેડી ભિક્ષુ બનેલ કેઈ વ્યક્તિને જ્યારે પૂર્વાશ્રમના બ્રાહ્મણ વર્ણથી ઓળખવામાં આવે છે ત્યારે પણ આ બ્રાહ્મણશ્રમણ છે એ કથન વગર વાધે સ્વીકારી લેવાય છે ચિત્ર શુક્લ નવમી કે ત્રાદશીને દિવસ આવતાં હજાર વર્ષ અગાઉ વ્યતીત થઈ ગયેલ રામચંદ્ર કે મહાવીરના જન્મદિવસ તરીકે લેકે એ દિવસેને ઓળખે છે, અને જન્મદિવસ માની તે પ્રમાણે વ્યવહાર કરે છે એ પણ એક જાતની લોકરૂઢિ છે. જ્યારે કેઈ અમુક અમુક માણસે ટોળાબંધ થઈ લડતાં હેય ત્યારે કે તે માણસની નિવાસભૂમિને લડનાર તરીકે ઓળખાવતાં ઘણી વાર કહે છે