________________
ફર
તત્ત્વાર્થસૂત્ર
જિજ્ઞાસા ન થાય. ખીજા બધાં અવાયજ્ઞાન
પછી નવા નવા વિશેષેાની વ્યાવહારિક અર્થાવગ્રહ છે.
એ પેાતાની જિજ્ઞાસા પેદા કરે છે, તે
પ્ર૰અર્થાવગ્રહના બહુ, અલ્પ આદિ ઉક્ત ૧૨ ભેદેશના સબધમાં જે એમ કહ્યું કે તે ભેદ વ્યાવહારિક અર્થાંવગ્રહના સમજવા જોઈ એ, નૈયિકના નહિ; તે તે વિષે પ્રશ્ન થાય છે કે જો એમ જ માનીએ તે પછી ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ૩૩૬ ભેદ્ય કેવી રીતે થઈ શકે? ક્રમ ૨૮ પ્રકારના મતિજ્ઞાનને બાર બાર ભેદથી ગુણતાં ૩૭૬ ભેદ થાય છે અને ૨૮ પ્રકારામાં તા ૪ વ્યંજનાવગ્રહ પણ આવે છે જે નૈૠયિક અર્થાવગ્રહના પણ પૂવર્તી હાવાથી અત્યંત અવ્યક્તરૂપ છે. આથી એના બાર બાર એટલે કુલ ૪૮ ભે કાઢી નાખવા પડશે?
ઉઅર્થાવગ્રહમાં તે વ્યાવહારિકને લઈને ઉપરના ૧૨ ભેદે સ્પષ્ટ રીતે ઘટી શકે છે તેથી સ્થૂલ દૃષ્ટિએ એવા ઉત્તર આપ્યા છે. વાસ્તવિક રીતે જોતા નૈૠયિક અર્થાવગ્રહ અને એના પૂર્વવર્તી વ્યંજનાવગ્રહના પણ બાર બાર ભે સમજી લેવા જોઈએ; તે કાર્યકારણની સમાનતાના સિદ્ધાંતને આધારે. અર્થાત્ વ્યાવહારિક અર્થાવગ્રહનુ કારણ નૈક્ષયિક અર્થાવગ્રહ છે અને એનું કારણ વ્યંજનાવગ્રહ છે. હવે જો વ્યાવહારિક અર્થાવગ્રહમાં સ્પષ્ટરૂપે બહુ, અપ આદિ વિષયગત વિશેષાને પ્રતિભાસ થાય, તે એના સાક્ષાત્ કારણભૂત નૈયિક અર્થાવગ્રહ અને વ્યવહિત કારણ વ્યંજનાવગ્રહમાં પણ ઉક્ત વિશેષાને પ્રતિભાસ માનવે પડશે, જો કે તે પ્રતિભાસ અસ્ફુટ હેાવાથી દુોય છે. અસ્ફુટ હાય