________________
અધ્યાય ૧- સૂત્ર ૨૩ પ્ર ત્યારે તે ભવપ્રત્યય પણ ક્ષયપસમજન્ય જ છું. તે પછી ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ બન્નેમાં શે . તફાવત છે?
ઉ–કેઈ પણ જાતનુ અવધિજ્ઞાન કેમ ન હોય પણ તે એગ્ય પશમ સિવાય થઈ શકતું જ નથી. એ રીતે અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ તે સર્વ અવધિજ્ઞાનનું સાધારણું કારણ છે જ; એમ હોવા છતાં પણ કઈક અવધિજ્ઞાનને ભવપ્રત્યય અને કેઈકને ક્ષપશમ જન્ય – ગુણપ્રત્યય કહેલ છે તે ક્ષાપશમના આવિભવના નિમિત્તાની વિવિધતાની અપેક્ષાએ જાણવું. દેહધારીઓની કેટલીક જાતિઓ એવી છે કે જેમાં જન્મ-ભવ લેતાં જ ચગ્ય ક્ષપશમન આવિભૉવ અને તે દ્વારા અવધિજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. અર્થાત એ જાતિવાળાઓને અવધિજ્ઞાનને યોગ્ય ક્ષપશમ માટે એ જન્મમાં કાંઈ તપ આદિ અનુષ્ઠાન કરવાં પડતાં નથી. તેથી જ એવી જાતિવાળા બધા જીવોને જૂનાધિકરૂપમાં જન્મસિદ્ધ અવધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવન પર્યત રહે છે. એનાથી ઊલટું કેટલીક જાતિઓ એવી પણ છે કે જેમનામાં જન્મ લેતાંની સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્ત થવાને નિયમ હોતા નથી. આવી જાતિવાળાઓને અવધિજ્ઞાન ક્ષયોપશમના આવિભવને માટે તપ આદિ ગુણેનું અનુષ્ઠાન કરવું આવશ્યક છે. તેથી એવી જાતિવાળા બધા માં અવધિજ્ઞાનને સંભવ હેતે નથી. ફક્ત જેઓએ એ જ્ઞાનને એગ્ય ગુણ પ્રાપ્ત કર્યો હોય તેમનામાં જ સંભવે છે. તેથી ક્ષયપશમરૂ૫ અંતરંગ કારણ સમાન હોવા છતાં પણ
એને માટે કઈક જાતિમાં ફક્ત જન્મની અને કાઈક જાતિમાં તે ૪