________________
પૂર
તત્ત્વાર્થ સૂત્ર
આત્મામાં ાયમ રહે છે અથવા કેવળજ્ઞાનની ઉત્પત્તિ પ"ત કિંવા જીવન પર્યંત સ્થિર રહે છે, તે અવસ્થિત,’
૬. જળતર્ગની માકૅ જે અવિધાન કદી મટે છે, કદી વધે છે, કદી પ્રગટ થાય છે અને કદી તિાહિત થાય છે, તે ‘અનવસ્થિત.’
જો કે તી કરમાત્રને તથા કાઈ કાઈ અન્ય મનુષ્યોને પણ અવધિજ્ઞાન જન્મસિદ્ધ પ્રાપ્ત થાય છે, તથાપિ એ ગુણુપ્રત્યય સમજવું જોઈએ. કૅમ કે યેાગ્ય ગુણુ ન રહે તે એ અર્વાધિજ્ઞાન જિંદગી સુધી પ્રાયમ રહેતુ નથી; જેવી રીતે દૈવ અથવા નરકગતિમાં રહે છે. [૨૧-૨૭]
હવે મન પર્યોચના ભેદો અને તેમના તફાવત કહે છે: ઋતુવિપુલમસી મનીયઃ । ર૪ । વિષ્ણુસુચત્તિપાતામ્યાં સદિશેષઃ | ૨૦ | ઋનુમતિ અને વિપુલમતિ એ એ મન:પર્યાય છે. વિશુદ્ધિથી અને પુનઃપતનના અભાવથી તે. અનેમાં તફાવત છે.
મનવાળાં સંગી પ્રાણીએ કાઈ પણ વસ્તુનું ચિંતન મનથી કરે છે. ચિંતનના સમયે ચિતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાય માં પ્રવર્તેલું મન ભિન્ન ભિન્ન આટ્ટતિઓને ધારણ કરે છે. એ આકૃતિ જ મનના પર્યાય છે. અને એ માનસિક આકૃતિઓને સાક્ષાત્ જાણવાવાળું નાન મનાઁય જ્ઞાન છે. એ જ્ઞાનના બળથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે, પરંતુ ચિતનીય વસ્તુ જાણી શકાતી નથી.