________________
તત્ત્વાર્થસૂત્ર
—મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે અને શ્રુતજ્ઞાન અતીત, વિદ્યમાન તથા ભાવિ એ ત્રૈકાલિક વિષયેામાં પ્રવૃત્ત થાય છે. આ વિષયકૃત ભેદ ઉપરાંત ખન્નેમાં એ પણ અંતર છે કે મતિજ્ઞાનમાં શબ્દેલ્લેખ હાતા નથી અને શ્રુતજ્ઞાનમા હેાય છે. આથી બન્નેનું કુલિત લક્ષણ એ થાય છે કે, જે જ્ઞાન ઈંદ્રિયજન્ય અને મનેાજન્ય હેાવા છતાં શબ્દોલ્લેખ॰ સહિત `હાય તે શ્રુતજ્ઞાન, અને જે શાલ્લેખ રહિત હોય તે અતિજ્ઞાન. સારાંશ એ છે કે ખન્ને જ્ઞાનેામાં ઇંદ્રિય અને મનની અપેક્ષા તુલ્ય હેાવા છતાં મતિ કરતાં શ્રુતના વિષય પણ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમ કે શ્રુતમાં મનેવ્યાપારની પ્રધાનતા હેાવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ થાય છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. અથવા ખીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઇંદ્રિય તથા મનેાજન્ય એક દી જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપરિપક્વ અંશ મતિજ્ઞાન અને ઉત્તરવર્તી પરિપક્વ અને સ્પષ્ટ અંશ શ્રુતજ્ઞાન છે. તેથી એમ પણ કહી શકાય કે, જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે શ્રુતજ્ઞાન અને જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવા પરિપાકને પ્રાપ્ત ન થયું હેાય તે મતિજ્ઞાન. શ્રુતજ્ઞાનને જો ખીર કહીએ, તે મતિજ્ઞાનને દૂધ કહી શકાય. પ્ર~શ્રુતના ખે અને એ દરેકના અનુક્રમે બાર અને અનેક પ્રકાર કેવી રીતે થાય?
"
૧. શબ્દોĂખને અર્થ વ્યવહારકાળમાં શબ્દશક્તિના ગ્રહણથી ઉત્પન્ન થવું તે છે અર્થાત્ જેમ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના સમયે સતસ્મરણ અને શ્રુતગ્રંથનું અનુસરણ અપેક્ષિત છે, એ રીતે ઈહા આદિ મતિજ્ઞાનની ઉત્પત્તિમા અપેક્ષિત નથી.