________________
અધ્યાય ૧- સૂત્ર ૧૮ ૧૯ અને ધારણા રૂપે ત્રણ વિભાગમાં બતાવ્યા છે. એ બાબત ભૂલવી ન જોઈએ કે આ સંદર્ભમાં જે ઉપકરણે દ્રિય અને વિષયના સોગની અપેક્ષા બતાવી છે, તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અથવગ્રહ સુધી જ છે. તેની પછી ઈહિ, અવાય આદિ જ્ઞાનવ્યાપારમાં એ સંગ અનિવાર્યરૂપે અપેક્ષિત નથી; કેમ કે એ જ્ઞાનવ્યાપારની પ્રવૃત્તિ વિશેષની તરફ થતી હોવાથી તે સમયે માનસિક અવધાનની પ્રધાનતા હોય છે. આ કારણથી અવધારણયુક્ત વ્યાખ્યાન કરી આ સૂત્રના અર્થમાં એમ કહ્યું છે કે જનન અવગ્રહ જ થાય છે અથત અવગ્રહ – અવ્યક્તજ્ઞાન – સુધીમાં જ એ વ્યંજનની અપેક્ષા છે, ઈહ આદિમાં નહિ.
પટુક્રમમાં ઉપકરણે ક્રિય અને વિષયના સંયોગની અપેક્ષા નથી. દૂર, રિતર હેવા છતાં પણ એગ્ય સન્નિધાન માત્રથી ઈધિય એ વિષયને ગ્રહણ કરી લે છે અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઈદ્રિય દ્વારા શરૂઆતમાં જ અથવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેની પછી ક્રમપૂર્વક ઈહા, અવાય આદિ જ્ઞાનવ્યાપાર પૂર્વોક્ત મંદમની માફક પ્રવૃત્ત થાય છે. સારાંશ એ છે કે પહુકમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સયાગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે, જેને પ્રથમ અંશ અથવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે. એનાથી ઉલટું મંદકમમાં ઈદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયનો સંયોગ થયા પછી જ જ્ઞાનધારાનો આવિર્ભાવ થાય છે. જેને પ્રથમ અંશ અવ્યક્તતમ અને અધ્યાતર રૂપ Aજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અથવગ્રહ રૂપ રીન છે અને છેવટને એશ સ્મૃતિરૂપ ધારણ જ્ઞાન છે.