________________
૩૪
તત્ત્વાર્થ સૂત્ર
-
હેતું નથી. જેમ કે તંત્રના વિષય રૂપ અને સસ્થાન – આકાર – આદિ છે કે જે પુદ્ગલ દ્રવ્યના અમુક પર્યાયા છે. નેત્ર આમ્રલ આદિને ગ્રહણ કરે છે એના ભાવાથ એટલા જ છે કે, તે આમ્રલના રૂપ તથા આકારવિશેષને જાણે છે. રૂપ અને આકારવિશેષ, કેરીથી જુદા નથી; આથી સ્થૂલ દૃષ્ટિએ એમ કહી શકાય કે આંખથી કરી દેખાઈ, પરન્તુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આંખે આખી કેરીનું ગ્રહણ કર્યું નથી. કેમ કે કેરીમાં ! રૂપ અને સંસ્થાન ઉપરાંત સ્પ, રસ, ગધ આદિ અનેક પર્યાય છે; જે જાણવા નેત્ર અસમર્થ છે. તેમ જ સ્પન, રસન અને ઘ્રાણુ ઇંદ્રિય જ્યારે ગરમ ગરમ જલેબી આદિ વસ્તુનું ગ્રહણ કરે છે, ત્યારે તે ક્રમથી તે વસ્તુના ઉષ્ણુ સ્પર્શી, મધુર રસ અને સુગંધ રૂપ પાઁયાને જ જાણે છે. કાઈ પણ એક ઇંદ્રિય એક વસ્તુના સંપૂર્ણ પાંચાને જાણી શકતી નથી. કાન પણ ભાષાત્મક પુદ્ગલના ધ્વનિરૂપ પર્યંચાને જ ગ્રહણ કરે છે, ખીજા નહિ. મન પણ કાઈ વિષયના અમુક અંશને જ વિચાર કરે છે; એકસાથે સપૂર્ણ અશાના વિચાર કરવામાં તે અસમર્થ છે. આથી એમ સાશ્રિત થાય છે કે ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય, અવગ્રહ હા આદિ ચારે જ્ઞાન પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને દ્રવ્યને એ પર્યાય દ્વારા જ જાણું છે.
પ્ર-પૂર્વ સૂત્ર અને આ સૂત્ર વચ્ચે શા સબંધ છે? ઉઆ સૂત્ર સામાન્યનું વન કરે છે અને પૂર્વ સૂત્ર વિશેષનું. અર્થાત્ આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂપ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય