________________
३२
તત્ત્વા સૂત્ર
એ પ્રકારે સ્પશને નિશ્ચિત રૂપે જાણવાવાળાં ઉક્ત ચારે નાન
નિશ્ચિતગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. અને ચંદન તથા ફૂલ બન્નેને સ્પર્શ શીતળ હાવાથી આ ચંદનને સ્પર્શી છે કે ફૂલના એવા વિશેષની અનુપબ્ધિથી થતાં સદેહયુક્ત ચારે જ્ઞાન અનિશ્ચિતગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
‘ધ્રુવ'ના અર્થ અવશ્યંભાવી; અને ‘અવ’ને અથ કદાચિદ્ભાવી સમજવા, ઇંદ્રિય અને વિષયને સંબંધ તથા મનેયાગ રૂપ સામગ્રી સમાન હેાવા છતાં પણ એક મનુષ્ય એ વિષયને અવસ્ય જાણી લે છે, જ્યારે ખીજો કદાચિત્ જાણે છે અને કદાચિત્ નહિ, સામગ્રી પ્રાપ્ત થયે વિષયને અવશ્ય જાણનારાં ઉક્ત ચારે જ્ઞાન ધ્રુવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે. જ્યારે સામગ્રી હેવા છતાં પણ ક્ષયપશમની મંદતાને લીધે વિષયને કાઈક વાર ગ્રહણ કરે અને કાઈક વાર ગ્રહણુ ન કરે એવાં ઉક્ત ચારે જ્ઞાન અધ્રુવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય છે.
પ્ર૦—ઉપરના ભાર ભેદેમાંથી કેટલા વિષયની વિવિધ તાને લીધે અને કેટલા ક્ષયે।પશમની પટ્ટુના – મતારૂપ વિવિધતાને લીધે થાય છે?
8
શ્વેતાખરીચ ગ્રામા નંદિસૂત્રમા ‘અસંધિ' એવા જ ફક્ત એક પાઠ છે. એનો અર્થ ઉપર લખ્યા પ્રમાણે જ એની ટીકામા છે ન્તુએ પૃ. ૧૮૩. પર’તુ તત્ત્વા ભાષ્યની વૃત્તિમાં અનુક્ત પાઠ પણ આપ્યા છે. એના અર્થ પૂર્વોક્ત રાજવાર્તિક પ્રમાણે છે. પરંતુ વૃત્તિકાને લખ્યુ છે કે, અનુક્ત' પાઠ રાખવાથી એ કત્ત શુદ્ધૃવિષયક અવગ્રહ આદિમા જ લાગુ પડશે; સ્પવિષચક્ર અવગ્રહ આદિમાં નહિ એ અપૂર્ણતાને લીધે અન્ય આચાયોએ
<
"
· અસ’ટ્વિગ્સ - પાઠ રાખ્યા છે. જીઆ તત્ત્વા ભાષ્યવૃત્તિ પૃ. ૫૮,