________________
તત્ત્વાર્થસૂત્ર
<
'
<
‘ અહુ'ના અથ અનેક અને અલ્પ 'ના અથ એક સમજવે. જેમ કે, મે અથવા ખેથી અધિક પુસ્તકાને જાણતાં અવગ્રહ, હા આદિ ચારે ક્રમભાવી મતિજ્ઞાનેા અનુક્રમે બહુગ્રાહી અવગ્રહ, બહુગ્રાહિણી હા, બહુગ્રાહી અવાય અને અહુગ્રહિણી ધારણા કહેવાય; અને એક પુસ્તકને જાણતાં અવગ્રહ આદિ અપગ્રાહી અવગ્રહ, અપગ્રાહિણી હા, અપગ્રાહી અવાય, અને અલ્પાહિણી ધારણા કહેવાય છે. હુવિધ ના અથ અનેક પ્રકાર અને એકવિધ ’ને અર્થ એક પ્રકાર સમજવા જેમ કે, આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં વિવિધતાવાળાં પુસ્તકને જાણતાં ઉક્ત ચારે નાના ક્રમથી બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિધાહિણી હા, બહુવિધગ્રાહી અવાય અને બહુવિધગ્રાહિણી ધારણા કહેવાય છે, તે જ રીતે આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં એક જ જાતનાં પુસ્તકાને જાણવાવાળાં નાના એકવિધગ્રાહી અવગ્રહ, એકવિધગ્રાહિણી હા આદિ કહેવાય છે. બહુ તથા અલ્પના અર્થ વ્યક્તિની સખ્યા સમજવા અને બહુવિધ તથા એકવિધના અ, પ્રકાર, કિસમ અથવા જાતિની સખ્યા સમજવે. અતેમાં એ જ તફાવત છે
૩૦
શીઘ્ર જાણતાં ચાર મતિજ્ઞાન ‘શીઘ્રગ્રાહી' અવગ્રહ આદિ કહેવાય છે, અને વિલખથી જાણતાં એ ચિરગ્રાહી' અવગ્રહ આદિ કહેવાય છે. એ તેા અનુભવની વાત છે કે ઇંદ્રિય, વિષય આદિ અધી ખાદ્ય સામગ્રી ખરાખર હોવા છતાં પણ ફક્ત સૂર્યપશમની પટુતાને લીધે એક મનુષ્ય એ વિષયનું જ્ઞાન જલદી કરી લે છે, જ્યારે ક્ષચેાપશમની મતાને લીધે બીજો માણસ તે જ વિષયનું જ્ઞાન વિલંબથી કરી શકે છે.