________________
તત્તાથસૂત્ર પ્રમેક્ષમાં સાચું સુખ અને સંસારમાં સુખાભાસ
-
છે
..ઉ સુખ
, છે કે એક
જ થઈ જ
ઉ–સાંસારિક સુખ. ઇચ્છાઓને તૃપ્ત કરવાથી થાય છે. હવે ઇરછાને એ સ્વભાવ છે કે એક પૂરી થાય ન થાય એટલામાં તે બીજી સેકડે ઇચ્છાઓ ઉત્પન્ન થઈ જાય. છે. આ બધી ઈચ્છાઓની તૃપ્તિ થવાનો સંભવ નથી; અને ધારે કે હોય તે પણ તેટલામાં એવી બીજી હજારે ઈચ્છાઓ પેદા થઈ જવાની કે જેમની તૃપ્તિ થવાનો સંભવ નથી. આથી જ સંસારમાં ઈચ્છાઓની તૃપ્તિથી ઉત્પન્ન થયેલ સુખના પલ્લા કરતાં અતૃપ્ત ઈચ્છાઓથી ઉત્પન્ન થયેલા દુખનું પલ્લું ભારે જ રહેવાનું. તેથી સંસારના સુખને સુખાભાસ કહ્યો છે. મેક્ષની સ્થિતિ એવી છે કે એમાં ઇચ્છાઓને જ અભાવ થઈ જાય છે, અને સ્વાભાવિક સતિષ પ્રગટ થાય છે, તેથી એમાં સંતોષથી ઉત્પન્ન થતું સુખ એ જ સુખ છે અને એ જ સાચું સુખ છે. [૧] હવે સમ્યગદર્શનનું લક્ષણ કહે છેઃ
तत्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।२। યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ, તે “સમ્યગદર્શન” છે. હવે સમ્યગદર્શનની ઉત્પત્તિનાં નિમિત્તો કહે છેઃ
જિનષિમી રૂા તે (સમ્યગદર્શન) નિસર્ગથી એટલે કે પરિણામમાત્રથી અથવા અધિગમથી એટલે કે બાહા નિમિત્તથી ઉત્પન્ન થાય છે.