________________
અધ્યાય ૧ સૂત્ર ૩ જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની ચિ સાંસારિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના અભિલાષોથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કેઈ સાસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે, તે સમ્યગદર્શન નથી કેમ કે, એનું પરિણામ મોક્ષ પ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે. પરંતુ જે તત્ત્વનિશ્ચયની ચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસને માટે થાય છે, તે સમ્યગદર્શન છે
વિશ્વ અને વ્યવહાર દૃષ્ટિથી પૃથ• આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારને આત્માને પરિણામે તે નિશ્ચય સભ્યત્વ છે તે યમાત્રને તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની સચિરૂપ છે.
રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્વનિષ્ઠા એ વ્યવહારसम्यक्त्व छ
સચિવનાં ોિ સમ્યગદર્શનની પિછાન કરાવે એવા પાચ લિંગ માનવામાં આવે છે. જેવા કે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકપા અને આસ્તિક્ય.
૧. તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દેને ઉપશમ એ જ પ્રશમ છે. ૨. સાંસારિક બંધનેને ભય એ સવેગ છે. ૩. વિષયમાં આસક્તિ ઓછી થવી એ “નિર્વેદ” છે. ૪. દુખી પ્રાણીઓનુ દુઃખ દૂર કરવાની ઈચ્છા એ “અનુકપા' છે. ૫. આત્મા આદિ પરીક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થોનો સ્વીકાર એ આસ્તિક છે.
નિક, અનુપ
મા પક્ષપાત
છે
અતિ