________________
અધ્યાય ૧- સૂત્ર ૧૩ રપ મતિજ્ઞાનને કઈ કઈ સ્થાને પ્રત્યક્ષ કહ્યું છે; તે પૂર્વેત ન્યાયશાસ્ત્રના લક્ષણ પ્રમાણે લૌકિક દૃષ્ટિને લઈ સમજવુ. ૧૦-૧૨]
હવે મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દ કહે છે मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनान्तरम्
_T૧૨! • મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, અભિનિબંધ એ શબ્દ પર્યાય – એકાવાચક છે.
પ્ર–ક્યા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે ? ઉ–જે જ્ઞાન વર્તમાનવિષયક હેય ને.
પ્ર–શું સ્મૃતિ, સંજ્ઞા અને ચિન્તા પણ વર્તમાનવિષયક જ છે?
ઉ–નહિ. પૂર્વમા અનુભવેલી વસ્તુના સ્મરણનું નામ સ્મૃતિ છે; આથી તે અતીતવિષયક છે. પૂર્વમા અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન” છે; આથી તે અતીત અને વર્તમાન ઉભયવિષયક છે. અને “ચિના ભવિષ્યના વિષયની વિચારણાનું નામ છે; તેથી તે અનાગતવિષયક છે. - પ્ર—આમ કહેવાથી તો ભતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિતા એ પયયશબ્દો થઈ શકતા નથી, કેમ કે એમના અર્થ જુદા જુદા છે.
૧. “પ્રમાણમીમાંસા આદિ તત્વગ્રંથમા સાવ્યવહારિક પ્રત્યક્ષરૂપે ઈદ્રિયમનો જન્ય અવગ્રહ આદિ જ્ઞાનનું વર્ણન છે. વિરોષ ખુલાસા માટે જુઓ “ન્યાયાવતારના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જે પ્રમાણમીમાસા પદ્ધતિને વિકાસક્રમ.
દિયતા
જાયાવતાર વિકાસ