________________
અધ્યાય ૧ - સુત્ર ૧૦-૧૨
જ્ઞાન પણ થાય, છતા તે સત્યગવેપક અને કદાગ્રહરહિત હાવાથી પેાતાનાથી મહાન, યથા જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરુષના આશ્રયથી પેાતાની ભૂલ સુધારી લેવા હુંમેશાં ઉત્સુક હાય છે અને સુધારી પણ લે છે તે પેાતાના જ્ઞાનને ઉપયાગ મુખ્યત્વે વાસનાના પાષણમાં ન કરતા આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યક્ત્વ વિનાના જીવનેા સ્વભાવ એનાથી ઊલટા ૪ હેાય છે. સામગ્રીની પૂર્ણુતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પેાતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કાઈ વિશેષદર્શીના વિચારાને પણ તુચ્છ સમજે છે; અને અંતે પોતાના જ્ઞાનના ઉપયેગ આત્માની પ્રગતિમાં ન કરતાં સાસારિક મહત્ત્વાકાક્ષામાં જ કરે છે. [૯]
પ્રમાણચર્ચા—
તંતુ પ્રમાળે । ॰ ! आधे परोक्षम् | ११ |
પ્રત્યક્ષમત્ર|
તે એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન એ પ્રમાણુ
રૂપ છે.
૩
પ્રથમનાં એ જ્ઞાન પરાક્ષ પ્રમાણુ છે. બાકી બધું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
પ્રમાળવિાળ • જ્ઞાનના મતિ, શ્રુત આદિ જે પાંચ પ્રકાર ઉપર કહ્યા છે, તે પ્રત્યક્ષ અને પક્ષ એ એ પ્રમાણેામાં વિભક્ત થઈ જાય છે.