________________
२०
તત્ત્વાર્થ સૂત્ર
અપાઈ પુદ્ગલપરા ૧ પ્રમાણ સમજવા જોઈએ; ક્રેમ ક, એક વાર સમ્યક્ત્વ ચ્યુત થઈ ગયા પછી ક્રીથી તે જલદીમા જલદી અંત દૂત'માં પ્રાપ્ત કરી શકાય છે; અને એમ ન થાય તા છેવટે અપાપુદ્ગલપરાવત પછી અવશ્ય પ્રાપ્ત થાય છે પરંતુ વિવિધ જીવાની અપેક્ષાએ તેા વિરહકાળ બિલકુલ હાતા નથી, કેમ કે વિવિધ જીવામાં તે કાઈને અને કાઈ ને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું જ રહે છે. ૧૩. માવ – અવસ્થાવિશેષ સમ્યક્ત્વ ઔપશમિક, ક્ષાયે પશમિક અને ક્ષાયિક એ ત્રણ અવસ્થાવાળું હોય છે. એ ભાવ, સમ્યક્ત્વના આવરણભૂત દર્શનમેાહનીય કર્માંના ઉપશમ, ક્ષયેાપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ ભાવ વડે સમ્યક્ત્વની શુદ્ધિનું તારતમ્ય જાણી શકાય છે. ઔપમિક કરતાં ક્ષાયેાપશમિક અને ક્ષાયેાપમિક કરતાં ક્ષાયિકભાવવાળું સમ્યક્ત્વ ઉત્તરાત્તર વિશુદ્ધ અને વિશુદ્ધતર હોય છે. ઉપરના ત્રણ ભાવા ઉપરાંત ખીજા
૧ જીવ પુછ્યોને ગ્રહણ કરી શરીર, ભાષા, સન અને શ્વાસાવાસ રૂપે પરિમાવે છે, જ્યારે કોઈ એક જીવ જગતમાંનાં સમગ્ર પુદ્ગલ પરમાણુને આહારક શરીર સિવાય બીન્ત” શરીર રૂપે તથા ભાષા, મન અને શ્વાસેશ્ર્વાસ રૂપે પરિમાવી પરિણભાવી મૂકી દે અને એમા જેટલા કાળ લાગે તે પુદ્ગલપરાવત; એમા થોડા ડાળ એા હોય તે અપા પુદ્ગલપરાવત કહેવાય છે.
૨. અહી ક્ષાાપશમિકને ઔપશમિક કરતા શુદ્ધ કર્યું છે તે પરિણામની અપેક્ષાએ નહિ પણ સ્થિતિની અપેક્ષાએ પરિણામની અપેક્ષાએ તા ઔપમિક જ વધારે શુદ્ધ છે, કારણ કે ક્ષાાપશમિક સમ્યકવ વખતે મિશ્ર્ચાત્વના પ્રદેશાય હાય છે, જ્યારે ઔપમિક સભ્યકાર્ય વખતે તે કોઈ પણ જાતનો મિથ્યાત્વમાહ