________________
તત્ત્વાર્થસૂત્ર
બીજો જીવ હાય પણ એનું અધિકરણુ તા કાઈ સ્થાન અથવા શરીર જ કહેવાય. ૫. ચિત્તિ-કાળમર્યાદા. સમ્યગ્દર્શનની જધન્ય સ્થિતિ અંતર્મુહ્રની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાદિ અનત છે, ત્રણે પ્રકારના સમ્યક્ત્વા અમુક સમયમાં ઉત્પન્ન થાય છે એથી એ ‘સાદિ' એટલે કે પૂર્વ અવધિવાળાં છે, પરંતુ ઉત્પન્ન થયેલું પણ ઔપમિક અને ક્ષાયેાપમિક સમ્યક્ત્વ કાયમ રહેતું નથી તેથી એ બન્ને તા સાન્ત એટલે કે ઉત્તર અવધિવાળાં પણ હોય છે; પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થયા પછી નષ્ટ જ થતું નથી તેથી તે અનત છે. આ અપેક્ષાએ સામાન્ય રીતે સમ્યગદર્શનને સાદિ સાન્ત અને સાદિ અનંત સમજવું જોઈ એ. ૬. વિધાન – પ્રકાર સમ્યક્ત્વના ઔપમિક, ક્ષાયેાપશનિક અને ક્ષાયિક એવા ત્રણ પ્રકાર છે. ૭. સત્ – સત્તા, જો કે સમ્યક્ત્વ ગુણ સત્તારૂપથી બધા જીવામાં હયાત છે તે પણ એના આવિર્ભાવ ફક્ત ભવ્ય જીવેામાં જ થઈ શકે છે, અભવ્યેામાં નહિ. ૮. સંડ્યા – સમ્યક્ત્વની સખ્યાના આધાર એને પ્રાપ્ત કરનારાઓની સંખ્યા ઉપર છે. આજ સુધીમાં અનંત જીવાને સમ્યક્ત્વનો લાભ થયે! છે અને આગળ પણ અનત જીવા એને પ્રાપ્ત કરશે. આ દષ્ટિથી સમ્યગ્દર્શન, સંખ્યામાં અનંત છે. ૯. ક્ષેત્ર – યાકાકાશ, સમ્યગ્દર્શનનું ક્ષેત્ર સ’પૂર્ણ લેાકાકાશ નથી કિન્તુ એને અસંખ્યાતમા ભાગ છે. સમ્યગ્દનવાળા એક જીવને લઈ અથવા અનંત જીવને લઈ વિચાર કરીએ તે પણ સામાન્યરૂપથી સમ્યગ્દર્શન ક્ષેત્ર લેાકને અસંખ્યાતમા ભાગ જ સમજવા જોઈ એ. કેમ કે બધાય સમ્યગ્દર્શનવાળા જીવાનું નિવાસક્ષેત્ર પણ લેકના અસખ્યાતમા ભાગ જ છે. હા,