________________
અધ્યાય ૧- સૂત્ર ૪ હવે તને નામનિર્દેશ કરે છે? जीवाजीवास्रबन्धसंवरनिर्जरामोक्षास्तत्वम् ।।
જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ તો છે.
ઘણું પ્રથમ પુણ્ય અને પાપ ઉમેરી નવ તો કહ્યાં છે, પરંતુ અહીં પુણ્ય અને પાપ બને તત્વને “આસવ અથવા બંધ તત્ત્વમાં અંતર્ભાવ કરી, ફક્ત સાત જ તો કહ્યાં છે. એ અંતભવ આ રીતે સમજ જોઈએ?
પુણ્ય, પાપ બને દ્રવ્ય અને ભાવ રૂપથી બબ્બે પ્રકારના છે. શુભ કર્મપુલ દ્રવ્યપુણ્ય અને અશુભ કર્મપુતલ દ્રવ્યપાપ છે. આથી દ્રવ્યરૂપ પુણ્ય તથા પાપ, બંધ તત્વમાં અંતર્ભત થાય છે કેમ કે આત્મસંબદ્ધ કર્મપુલ અથવા આત્મા અને કર્મ પુલને સંબધવિશેપ એ જ દ્રવ્યબંધ તત્વ કહેવાય છે. દ્રવ્યપુણ્યનું કારણ શુભ અધ્યવસાય જે ભાવપુણ્ય કહેવાય છે અને દ્રવ્યપાપનું કારણ અશુભ અધ્યવસાય જે ભાવપાપ કહેવાય છે, તે પણ બધી તત્ત્વમાં અંતર્મુત છે; કેમ કે બંધને કારણભૂત કાષાયિક અધ્યવસાય – પરિણામ–એ જ ભાવબંધ' કહેવાય છે ભાવબંધ એ જ ભાવઆસવ છે, તેથી પુણ્ય પાપને આસવ પણ કહી શકાય.
૧. બૌદ્ધ દર્શનમા જે દુખ, સમુદય, નિધિ અને માર્ગ એ ચાર આચસો છે, સાખ્ય તથા ચગદર્શનમા જે હેય, હેતુ, હાન અને હાને પાય એ ચતુર્વ્યૂહ છે, ન્યાયદર્શનમા જેમને અર્થપદ કહ્યા છે, તેમના સ્થાનમાં આસવથી લઈ મોક્ષ સુધીના પાંચ તો જેનદર્શનમાં પ્રસિદ્ધ છે.