________________
१२५
આચાર્યો “પિઝાવાતમુનિ કમિવાદિતા નિસ્તા” એવું કથન કર્યું છે. આ બન્ને કથને તસ્ત્રાર્થ શાસ્ત્ર ઉમાસ્વાતિરચિત હેવાનું અને ઉમાસ્વાતિ તથા પ્રપિચ્છ આચાર્ય અને અભિન્ન હેવાનું સૂચવે છે એવી પ૦ જુગલકિશોરજીની માન્યતા છે. પરંતુ એ માન્યતા વિચારણીય છે, તેથી એ બાબતમાં મારી વિચારણા શી છે તે ટૂંકમાં જણાવી દેવું યોગ્ય થશે.
પહેલા કથનમાં તત્વાર્થસૂત્રકાર એ, ઉમાસ્વાતિ વગેરે આચાર્યોનું વિશેષણ છે, નહિ કે માત્ર ઉમાસ્વાતિનું. હવે બાબુજીએ બતાવેલ રીતે અર્થ કરીએ તે ફલિત એમ થાય છે કે, ઉમાસ્વાતિ વગેરે આચાર્યો તત્વાર્થસૂત્રના કતી છે. અહીં તત્ત્વાર્થસૂત્રને અર્થ જે તત્ત્વાર્થીધિગમશાસ્ત્ર કરવામાં આવે, તે એ ફલિત અર્થ બેટે કરે છે. કારણ કે તન્હાથીધિગમશાસ્ત્ર એકલા ઉમાસ્વામીએ રચેલું મનાયેલું છે, નહિ કે ઉમાસ્વામી વગેરે અનેક આચાર્યોએ. તેથી વિશેષણગત ' તત્વાર્થસૂત્રપદને અર્થ માત્ર તત્ત્વાથૌધિગમશાસ્ત્ર ન કરતાં જિનકથિત તત્તપ્રતિપાદક બધા જ છે એટલે કરો જોઈએ. એ અર્થ કરતાં ફલિન એ થાય છે કે, જિનકથિત તસ્વપ્રતિપાદક ગ્રંથના રચનાર ઉમાસ્વામી વગેરે આચાર્યો. આ ફલિત અર્થ મુજબ સીધી રીતે એટલું જ કહી શકાય કે, વિજ્ઞાનની દ્રષ્ટિમાં ઉમાસ્વામી પણ જિનકથિત તત્તપ્રતિપાદક કઈ પણ ગ્રંથના પ્રણેતા છે. એ ગ્રંથ તે ભલે વિદ્યાનંદની દૃષ્ટિમાં તત્ત્વાથીધિગમશાસ્ત્ર જ હોય, પણ એમને એ આશય ઉક્ત કથનમાંથી બીજા આધારે સિવાય સીધી રીતે નીકળતા નથી. એટલે વિવાદના આસપરીક્ષાગત પૂર્વોક્ત પ્રથમ કથન