________________
१२७
બધું નિર્વિવાદપણે એ જ સૂચવે છે કે, વિધાનદ ઉમાસ્વામીથી ગુપિચ્છને જુદા જ સમજે છે, બન્નેને એક નહિ. આ જ મુદ્દાની પુષ્ટિમાં એક દલીલ એ પણ છે કે, વિધાનંદ જે ગ્રુધપિચ્છ અને ઉમાસ્વામીને અભિન્ન જ સમજતા હતા, તે એક જગાએ ઉમાસ્વામી અને બીજી જગાએ ગૃધ્રપિચ્છ આચાર્ય એટલું વિશેષણ જ તેમને માટે ન વાપરત બકે ધપિચ્છ પછી તેઓ ઉમાસ્વામી શબ્દ વાપરત. ઉક્ત બને કથનની મારી વિચારણુ જે ખેટી ન હોય, તે તે પ્રમાણે ફલિત એમ થાય છે કે, વિદ્યાનંદની દૃષ્ટિમાં ઉમાસ્વામી તસ્વાથીધિગમશાસ્ત્રના પ્રણેતા હશે, પણ તેમની દષ્ટિમાં ગુબપિચ્છ અને ઉમાસ્વામી એ બન્ને ખાતરીથી જુદા જ હોવા જોઈએ.
ગૃધપિચ્છ, બલાકપિરછ, મયૂરપિચ્છ વગેરે વિશેષણની સૃષ્ટિ નગ્નત્યમૂલક વસ્ત્રપાત્રના ત્યાગવાળી દિગંબર ભાવનામાથી થયેલી છે. જે વિદ્યાનદ ઉમાસ્વામીને દિગાબરીય ખાતરીથી સમજતા હતા, તે તેમના નામની સાથે પાછળના વખતમાં લગાડાતું ગુપિચ્છ આદિ વિશેષણ તેઓ જરૂર જત, તેથી એમ કહેવું પ્રાપ્ત થાય છે કે, વિવાદે ઉમાસ્વામીને વેતાંબર, દિગંબર કે કોઈ ત્રીજે સંપ્રદાય સૂચવ્યા જ નથી.
સુખલાલ