________________
ર
ષપદાવાદની યાદ આપે છે. એમાં આવતી સાધત્મ્ય – વૈધત્મ્ય વાળા શૈલી વૈશેષિક દર્શનની એ શૈલીનું પ્રતિબિંબ હેાય તેમ ભાસે છે. જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ દ્રવ્યની કલ્પના ખીજા કાઈ દર્શનકારે કરી નથી અને જનદર્શનનું આત્મરૂપ૪ પણ બીજા બધાંય દશના કરતાં જુદા જ પ્રકારનું છે, છતાં આત્મવાદ અને પુદ્ગલવાદને લગતી ઘણી બાબના વૈશેષિક, સાંખ્ય આદિ સાથે વધારે સામ્ય ધરાવે છે. જૈનદર્શનનીપ જેમ ન્યાય, વૈશયિક, સાંખ્ય આદિ દર્શના પશુ આત્મમહુત્વવાદી જ છે. જૈન દર્શનના પુદ્ગલન્નાદ વૈશેષિક દર્શનના પરમાણુવાદ અને સાંખ્ય દર્શનના૧૦ પ્રકૃતિવાદના સમન્વયનું ભાન કરાવે છે, કારણ કે એમાં આરભ અને પરિણામ ઉભયવાદનું સ્વરૂપ આવે છે. એક બાજુ તત્ત્વાથમાં કાલને દ્રવ્ય માનનાર મતાંતરને૧૧ કરેલ ઉલ્લેખ અને
।
૧. વૈશેષિક ૧,૩, ૪.
૨. પ્રશસ્તાદ પૃ ૧૬ થી.
૩. તવા ૫, ૧ અને ૫, ૧૭, વિશેષ વિગત માટે જીએ *જૈનસાહિત્ય સાધક' ખ’ડ ત્રીજો, એક પહેલા તથા ચાથા. ૪. તત્ત્વા,′ ૫, ૫, ૧૫–૧૬.
૫. તત્ત્વાર્થ૦ ૫, ૨.
૬. ‘ વ્યવહ્યાતો નાના”–૩, ૨, ૨૦૦
૭. “પુરુષવદુત્વ સિદ્ધમ્ ઈશ્વરકૃષ્ણકૃત (સાંખ્વારિકા, ૧૮. ૮. તત્ત્વા’૦ ૫, ૨૩–૨૮
૯. જીએ તર્ક`સગ્રહ' પૃથ્વી આદિ ભૂતાનું નિરૂપણ્, ૧૦. ઈશ્વરકૃષ્ણ કૃત (સાંખ્યકારિકા ૨૨ થી આગળ ૧૪. તત્ત્વાર્થ૦ ૫, ૩૮,