________________
८९
અને અદ્ભુત રીતે સામ્ય ધરાવે છે. એ સામ્ય ભિન્ન ભિન્ન શાખાઓમાં વહેચાયેલા, જુદી જુદી પરિભાષાઓમાં ઘડાયેલા અને તે તે શાખામાં ઓછાવત્તા વિકાસ પામેલા છતાં અસલમાં એક જ એત્રા આય જાતિના આચારવારસાનું ભાન કરાવે છે.
ચારિત્રમીમાંસાની મુખ્ય ખાતે અગિયાર છેઃ
છઠ્ઠો અધ્યાયઃ ૧. આસવનું સ્વરૂપ, તેના પ્રકાશ અને કઈ કઈ જાતના આગ્નવસેવનથી કયાં કયાં કર્યાં અધાય છે તેનું વર્ણન.
સાતમે। અધ્યાયઃ ૨. વ્રતનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકારા અને વ્રતની સ્થિરતાના માર્ગો. ૩. હિંસા આદિ દોનું સ્વરૂપ. ૪. વ્રતમાં સંભવતા દાષા, ૫. દાનનું સ્વરૂપ અને તેના તારતમ્યના હેતુઓ.
આઠમા અધ્યાયઃ ૬. કર્મબંધના મૂળ હેતુ અને ક્રમ અધના પ્રકારો.
નવમા અધ્યાયઃ ૭. સંવર અને તેના વિવિધ ઉપાયે અને તેના ભેદ-પ્રભેદ. ૮. નિર્જરા અને તેના ઉપાય. ૯. જીદ્દા જુદા અધિકારવાળા સાંધા અને તેમની મર્યાદાનુ તારતમ્ય. દશમા અધ્યાયઃ ૧૦. કેવળજ્ઞાનના હેતુ અને મેક્ષનું સ્વરૂપ. ૧૧. મુક્તિ મેળવનાર આત્માની કઈ રીતે ક્યાં ગતિ થાય છે, તેનું વર્ણન.
સરખામણીઃ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસા પ્રવચનસાર’ના ચારિત્રવર્ણનથી જુદી પડે છે. કેમકે, એમાં તત્ત્વાર્થની પેઠે આસવ, સંવર આદિ તત્ત્વાની ચર્ચા નથી; એમાં તા ફક્ત સાધુની દશાનું અને તે પણ દિગંબર સાધુને ખાસ લાગુ
'