________________
૧૧૦ અભ્યાસ સવર્ણસિદ્ધિમાં કાંઈક ઘેરે બને છે અને તે રાજવાર્તિકમાં વિશેષ ઘટ થઈ છેવટે થાકવાર્તિક માં ખૂબ જામે છે. બરાજવાર્તિક અને વાર્તિકના ઇતિહાસણ અભ્યાસીને એમ જણાવાનું જ કે, દક્ષિણ હિંદુસ્તાનમાં જે દાર્શનિક વિદ્યા અને સ્પધૌને સમય આવેલો, અને અનેક મુખી પાંડિત્ય વિકસેલું, તેનું જ પ્રતિબિંબ આ બે ગ્રંથમાં છે પ્રસ્તુત બે વાર્તિકે જૈન દર્શનને પ્રામાણિક અભ્યાસ કરવા માટે દરેકને સાધન પૂરું પાડે છે; પણ તેમાયે “રાજવાર્તિક ગદ્ય, સરળ અને વિસ્તૃત હેવાથી, તત્વાર્થના બધા ટીકાચની ગરજ એકલું જ સારે છે. આ બે વાતિ કે ન હેત, તે દશમા સૈકા પહેલાંના દિગંબરીય સાહિત્યમાં જે વિશિષ્ટતા આવી છે, અને તેની જે પ્રતિક બંધાઈ છે, તે જરૂર અધૂરી રહેત. એ બે વાર્તિક સાંપ્રદાયિક છતાં અનેક દૃષ્ટિએ ભારતીય દાર્શનિક સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન મેળવે તેવી યોગ્યતા ધરાવે છે. એમનું અવલોકન બૌહ અને વૈદિક પરંપરાના અનેક વિષયો ઉપર તેમજ અનેક ગ્રંથ ઉપર ઐતિહાસિક પ્રકાશ પાડે છે.
મૂળ સૂત્ર ઉપર રચાયેલી વ્યાખ્યાઓને ટ્રેક પરિચય કર્યા પછી, વ્યાખ્યા ઉપર રચાયેલી વ્યાખ્યાઓનો પરિચય
કરવાનું પ્રાપ્ત થાય છે. એવી બે વ્યાખ્યાઓ જે વૃત્તિનો પૂરેપૂરી અત્યારે ઉપલબ્ધ છે, જે બન્ને
તાંબરીય છે. આ બન્નેનું મુખ્ય સામ્ય ટૂંકમાં એટલું જ છે કે, તે બન્ને વ્યાખ્યાઓ ઉમાસ્વાતિના
પzભાષ્યને શબ્દશઃ સ્પર્શે છે અને તેનું વિવરણ કરે છે.' ભાષ્યનું વિવરણ કરતાં ભાષ્યને આશરીને સર્વત્ર આગમિક