________________
પુરવણી મેં પં. નાથુરામ પ્રેમીજી અને ૫. જુગલકિશોરજીને ઉમાસ્વાતિ તેમજ તવાર્થને લગતી બાબતે વિષે કેટલાક પ્રશ્નો પૂછેલા એને જે ઉત્તર તેમના તરફથી મને મળ્યો છે, તેને મુખ્ય ભાગ તેમની જ ભાષામાં મારા પ્રશ્નોની સાથે જ નીચે આપવામાં આવે છે. એ બંને મહાશયે એતિહાસિક દષ્ટિ ધરાવે છે અને અત્યારના દિગબરીય વિકાનમાં ઐતિહાસિક દષ્ટિએ એ બન્નેની યોગ્યતા ઉચ્ચ ટિની છે. એટલે તેમના વિચારો અભ્યાસ માટે કામના હેઈ, પુરવણુરૂપે અહીં મૂકું છું. પ. જુગલકિશોરજીના ઉત્તરમાંથી જે અંશપરત્વે મારે કાંઈક પણ કહેવાનું છે, તે તેમના પત્ર પછી “ભારી વિચારણ” એ મથાળા નીચે હું નીચે જણાવી આપીશ.
પ્રશ્નો ૧. ઉમાસ્વાતિ કુંદકુંદકા શિષ્ય યા વંશજ હૈ ઇસ ભાવકા ઉલ્લેખ સબસે પુરાના કિસ ગ્રંથમેં, પટ્ટાવલીમેં યા શિલાલેખમેં આપકે દેખનેમેં અબ તક આયા હૈ? અથવા મેં કહિયે કિ ઇસવી સદકે પૂર્વવર્તી કિસ ગ્રંથ, પટ્ટાવલી આદિ ઉમાસ્વાતિકા કુંદકુ શિષ્ય હેના યા વંશજ હના અબ તક પાયા ગયા હૈ?