________________
१००
(૪, ૧૯), કાળનું સ્વતંત્ર અસ્તિત્વ-નાસ્તિત્વ માનવા વિષેના સિદ્ધાંતનુ ખીજું (૫, ૩૮), અને ત્રીજું સ્થળ પુણ્યપ્રકૃતિએમાં હાસ્ય આદિ ચાર પ્રકૃતિઓ હાવા – ન હેાવાનું (૮, ૨૬),
એે છે.
૭, પાઠાંતરવિષયક ફેર અને સૂત્રપાઠાના પારસ્પરિક ફેર ઉપરાંત પાછે એ પ્રત્યેક સૂત્રપાઠમાં પણ ફેર આવે છે. સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં એવા ફેર ખાસ નથી. એકાદ સ્થળ૧ સર્વોસિદ્ધિના કર્તાએ જે પાછતર માંધ્યુ છે, તેને આદ કરીએ તે। સામાન્ય રીતે એમ જ કહી શકાય કે બધા જ ક્વિંગ ભરીય ટીકાકારા સÎસિદ્ધિમાન્ય સૂત્રપાઠમાં કશો જ પાઠભેદ સૂચવતા નથી. તેથી એમ કહેવું જોઈએ કે, પૂજ્યપાદ સર્વાસિદ્ધિ રચતી વખતે જે સૂત્રપાઠ પ્રાપ્ત કર્યાં, અને સુધાર્યાં—વધાર્યાં, તેને જ નિર્વિવાદપણે પાછળના બધા દિગંખરીય ટીકાકારાએ માન્ય રાખ્યા. જ્યારે, ભામાન્ય સૂત્રપાઠની બાબતમાં એમ નથી; એ સૂત્રપાઠ શ્વેતાંબરીય તરીકે એક જ હાવા છતાં, તેમાં કેટલેક સ્થળે ભાષ્યનાં વાકયો સૂત્રરૂપે દાખલ થઈ ગયાંનું, કેટલેક સ્થળે સૂત્રરૂપ મનાતાં વાકયો ભાષ્યરૂપે પણ ગાયાનુ, કેટલેક સ્થળે અસલનું એક જ સૂત્ર એ ભાગમાં વહેંચાઈ ગયાનું, ક્યાંક અસલનાં બે સૂત્રેા મળી અત્યારે એક જ સૂત્ર થઈ ગયાનું સૂચન ભાષ્યની લભ્ય અને ટીકાઓમાં સૂત્રના પાઠાંતરપરત્વેની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે.
૧૨, ૧૩,
૨. ૨૧, ૧૯, ૨, ૩૭, ૩, ૧૧૬ ૫, ૨-૩, ૭, ૩, અને ૫ વગેરે.