________________
પા જ છે. સાંપ્રદાયિક વિરોધ જામ્યા પછી કઈ પણ શ્વેતાંબર આચાર્યો માત્ર મૂળ સૂત્રો ઉપર લખેલી બીજી તેવી મહત્ત્વની વ્યાખ્યા હજી જાણવામાં આવી નથી. તેથી એ ચાર વ્યાખ્યાઓ વિષે જ પ્રથમ અત્રે કાંઈક ચર્ચા કરવી યેગ્ય ધારી છે.
આ બંને ટીકાઓ વિષે કાંઈક વિચાર કરીએ તે પહેલા તે બંનેના સૂત્રપાઠે વિષે વિચારવું પ્રાપ્ત થાય છે. અસલમા
એક જ છતાં પાછળથી સાંપ્રદાયિક ભેદને મર્ચ અને કારણે સૂત્રપાઠે બે થઈ ગયા છે. જેમાં સર્વાર્થસિદ્ધિ. એક તાંબરીય અને બીજે દિગંબરીય
તરીકે જાણીતું છે તાબરીય મનાતા સૂત્રપાઠનું સ્વરૂપ ભાષ્ય સાથે બંધબેસતું હેઈતેને ભાષ્યમાન્ય કહી શકાય; અને દિગંબરીય મનાતા સુત્રપાઠનું સ્વરૂપ સર્વાર્થ સિદ્ધિ સાથે બંધબેસતું હોઈ, તેને સર્વાર્થસિદ્ધિમાન્ય કહી શકાય. બધા જ શ્વેતાંબરીય આચાર્યો ભાષ્યમાન્ય સૂત્રપાઠને જ અનુસર છે; અને બધા જ દિગંબરીય આચાર્યો સર્વાર્થસિહિમાન્ય સૂત્રપાઠને અનુસરે છે. સૂત્રપાઠપર નીચેની ચાર બાબત અત્રે જાણવી જરૂરી છે
૧. સંખ્યાઃ ભાષ્યમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૪૪ અને સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠની સંખ્યા ૩૫૭ની છે.
૨. અર્થફેરઃ સૂત્રની સંખ્યા અને ક્યાંક કયાંક શાબ્દિક રચનામાં ફેર હોવા છતાં માત્ર મૂળ સુત્રો ઉપરથી જ અર્થમાં મહત્વપૂર્ણ ફેરફાર દેખાય એવાં ત્રણ સ્થળે છે, બાકી બધે મૂળ સુ ઉપરથી ખાસ અર્થમાં ફેર નથી પડતો. એ ત્રણ સ્થળોમાં સ્વર્ગની બાર અને સોળ સંખ્યા વિષેનું પહેલું