________________
૧૪. હિંસા આદિ વૃત્તિએમાં ઐહિક, પારલૌકિક દાષાનું દર્શનું કરી, તે વૃતિને રાકવી (૭, ૪).
૧૫. હિંસા આદિ દેશેામાં
દુ:ખપણાની જ ભાવના કરી તેમને ત્યજવા (૭, ૫).
૧૬. મૈત્રી આદિ ચાર
ભાવનાઓ (૭, ૬). ૧૭. પૃથપિવત સત્રચાર અને એકત્વત્રિત નિવિચાર આદિ ચાર શુક્લધ્યાના (૯, ૪૧–૪૬ ).
૧૮. નિર્જરા અને મેક્ષિ (૯, ૩ અને ૧૦, ૩).
૧૯. જ્ઞાનસહિત ચારિત્ર એ જ નિર્જરા અને મેાક્ષને હેતુ (૧, ૧).
९१
૧૪. પ્રતિપક્ષ ભાવનાવા હિંસા આદિકવિતાને રાકવા
(૨, ૩૩૩૪).
૧૫. વિવેકની દૃષ્ટિમાં અધ કૌશય દુઃખરૂપ જ છે (૨, ૧૫).
૧૬. મૈત્રી આદિ ચાર ભાવનાએ (૧, ૩૩).
૧૭. સવિતક, નિર્વિતક,, સવિચાર અને નિર્વિચાર રૂપ ચાર સંપ્રજ્ઞાત સમાધિએ
(૧, ૧૬ અને ૪૧, ૪૪). ૧૮. આંશિકહાન – અધી પરમ અને સ થાહાન (૨, ૨૫).
૧૯. સાંગયેાગસહિત વિવકખ્યાતિ એ જ હાનના ઉપાય (૨, ૨૬).
૧. આ ચાર ભાવના છે અને તેમના ઉપર બહુ ભાર આપવામા આવે છે.
બૌદ્ધપર પરામાં બ્રહ્મવિહાર' કહેવાય
૨. આ ચાર ક્થાનના ભેદો બૌદ્ધ દશનમાં પ્રસિદ્ધ છે.
ૐ આને બૌદ્ધ દર્શનમાં નિર્દે કહે છે, જે ત્રીજું આય
સત્ય છે.