________________
છે, તે પેગસૂત્ર અને તેના ભાષ્ય સાથે શબ્દશઃ સામ્ય ધરાવે છે. ઉક્ત ત્રીજા અને ચોથા અધ્યાયમાં દર્શાવેલી ભૂગોળવિદા કઈ પણ દર્શનાન્સરના સૂત્રકારે સ્પર્શ નથી; તેમ છતાં યોગસૂત્ર ૩, ૨૬ ના ભાષ્યમાં નરકભૂમિનું, તેમનાં આધારભૂત ઘન, સલિલ, વાત, આકાશ આદિ તત્ત્વનું, તેમાં રહેતા નારનું; મધ્યમ લેકનું; મેરૂનું; નિપધ, નીલ આદિ પર્વત; ભરત, કલાવૃત્ત આદિ ક્ષેત્રનું જીપ, લવણસમુદ્ર આદિ દ્વીપસમુદ્રોનું; તથા ઊર્ધકને અંગે વિવિધ સ્વર્ગોનું, તેમાં રહેતી દેવ જાતિઓનું, તેમનાં આયુષેતું, તેમના સ્ત્રી, પરિવાર આદિ ભેગેનું અને તેમની રહેણુકરણનું જે લખું વર્ણન છે, તે તત્વાર્થના ત્રીજા, ચોથા અધ્યાયની કથપ્રજ્ઞપ્તિ કરતાં ઓછું લાગે છે. એ જ રીતે બૌદ્ધ ગ્રંથમાં આવતું દ્વીપ, સમુદ્રો, પાતાળો, શત-ઉષ્ણુ, નાર, અને વિવિધ દેવેનું વર્ણન, પણ તત્વાર્થની ક્યપ્રાપ્તિ કરતાં ટૂંકું જ છે. તેમ છતાં એ વર્ણનેનું શબ્દસામ્ય અને વિચારસરણીની સમાનતા જોઈ આર્યદર્શની જુદી જુદી શાખાઓનું એક મૂળ શોધવાની પ્રેરણ થઈ આવે છે.
પાંચમે અધ્યાય વસ્તુ, શૈલી અને પરિભાષામાં બીજા કોઈ પણ દર્શન કરતાં વૈશેષિક અને સાંખ્ય દર્શન સાથે વધારે સામ્ય ધરાવે છે. એને બદ્રવ્યવાદ વૈશેષિક દર્શનના
૧. ચોગસૂત્ર ૩, ૨૨. વિસ્તાર માટે જુઓ આ પરિચય, ૫૦ ૧૫-૧૬..
૨. ધમસંગ્રહ પૃ૦ ર૯-૩ તથા “અભિધમFસગા”પરિ. એક ૫, પેરેગ્રાફ ૩ થી આગળ.