________________
૫. અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષ અને તેમના ભેદ-ભેદ તથા પારસ્પરિક અંતર, ૬. એ પાંચ જ્ઞાનનું તારતમ્ય જણાવતે તેમને વિષયનિર્દેશ અને તેમની એક સાથે સંભવનીયતા, ૭. કેટલાં જ્ઞાને ભ્રમાત્મક પણ હોઈ શકે છે, અને જ્ઞાનની યથાર્થતા તથા અયથાર્થતાનાં કારણે, ૮. નયના ભેદભેદે.
સરખામણી: જ્ઞાનમીમાંસામાં જ્ઞાનચર્ચા છે, તે પ્રવચનસારીના જ્ઞાનાધિકાર જેવી તપુરઃસર અને દાર્શનિકશૈલીની નથી; પણ નંદીસૂત્રની જ્ઞાનચર્ચા જેવી આગમિક શલીની હોઈ જ્ઞાનના બધા ભેદપ્રભેદનું તથા તેમના વિષયનું માત્ર વર્ણન કરનારી અને જ્ઞાન-અજ્ઞાન વચ્ચેનો તફાવત બતાવનારી છે. એમાં જે અવગ્રહ-હા આદિ લૌકિકજ્ઞાનની ઉત્પત્તિને ક્રમે સૂચવવામાં આવ્યો છે, તે ન્યાયશાસ્ત્રમાં આવતી નિર્વિકલ્પ-વિકલ્પ જ્ઞાનની અને બૌદ્ધ અભિધમ્મુત્યસંગમાં આવતી જ્ઞાનત્પત્તિની પ્રક્રિયાનું સ્મરણ કરાવે છે. એમાં જે અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષ જ્ઞાનેનું વર્ણન છે, તે વૈદિક અને બૌદ્ધના દર્શનના સિદ્ધ, મેગી અને ઈશ્વરના જ્ઞાનનું સ્મરણ કરાવે છે. એના દિવ્ય જ્ઞાનમાં આવતું મનઃ પર્યાયનું નિરૂપણું ગદર્શન અને બૌદ્ધ દર્શનના
૧. તનવાર્થ ૧, ૧૫-૧૯, ૨. જુઓ મુક્તાવલિ' કાટ પર થી આગળ. ૩. “અભિધમ્મ પરિચ્છેદ ૪, પેરેગ્રાફ ૮ થી. ૪. “તત્વાર્થ ૧, ૨૫-૨૬ અને ૩૦. ૫. “પ્રશસ્તપાદકંદલી” પૃ. ૧૮૭ ૬. પાગદર્શન, ૩, ૧૯,
૭ “અભિધમ્મથસગાહ પરિ૯, પેરેગ્રાફ ર૪ અને નાગાજુનને ધર્મસંગ્રહ ૫૦ ૪.