________________
७७
બુદ્ધિપ્રધાન હેાઈ, પોતે માનેલ સિદ્ધાંતાની પરીક્ષા કરે છે; તેમાં શંકા—સમાધાનવાળી ચર્ચા કરે છે, અને ઘણી વાર તે પ્રથમથી મનાતા આવેલા સિદ્ધાંતને તર્કવાદના બળે ઉથલાવી નાખી નવા સિદ્ધાંતા સ્થાપે છે, અગર તેા તેમાં સુધારા-વધારા કરે છે. સારાંશ એ છે કે, વારસામાં મળેલ તત્ત્વજ્ઞાન અને આચારને સાચવવામાં જેટલેા કાળે! જૈન પર’પરાએ આપ્યા છે, તેટલા નવા સર્જનમાં નથી આપ્યા.
વિષયની પસંદગી: કેટલાંક દનામાં વિષયનું વર્ણન }નયમી/સાપ્રધાન છે જેમકે, વૈશેષિક, સાખ્યુ અને વેદાત દન. વૈશેષિક દર્શન પેાતાની દૃષ્ટિએ विषयवर्णन જગતનું નિરૂપણ કરતાં, તેમાં મૂળ દ્રવ્યા કેટલાં છે? કેવાં છે ? અને તેને લગતા ખીજા પદાર્થો કેટલા અને કેવા છે વગેરે વણવી, મુખ્યપણું જગતનાં પ્રમેયાની જ મીમાંસા કરે છે. સાંખ્ય દર્શન પ્રકૃતિ અને પુરુષનું વર્ણન કરી, પ્રધાનપણે જગતનાં મૂળભૂત પ્રમય તત્ત્વાની જ મીમાંસા કરે છે. એ જ રીતે વેદાંત દર્શન પણ જગતના મૂળભૂત બ્રહ્મતત્ત્વની જ મીમાંસા પ્રધાનપણું કરે છે.
Ο
ખરદ્વેિગ ભરની તાત્ત્વિક માન્યતામાં કશા જ ફેર પાડી નથી. જ્યારે, ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રના વ્યાખ્યાકારો તર્ક બળથી એટલે સુધી સ્વતંત્ર ચર્ચા કરે છે કે, તેમની વચ્ચે તાંત્ત્વક માન્યતામાં પૂર્વ પશ્ચિમ જેટલું અતર ઊભું થયું છે. આમાં કયા ગુ અને કયા દાષ એ વક્તવ્યૂ નથી. વક્તવ્ય ફક્ત વસ્તુસ્થિતિ પૂરતું છે. ગુણ અને દોષ સાપેક્ષ હાઈ, બન્ને પર પરામાં હાઈ અગર ન હાઈ શકે.
'