________________
ઢ
ગણી ચાવિજ્યજી શ્વેતાંબર છે એ વાત તો નક્કી છે, કારણકે ટખાના અંતમાં એવા ઉલ્લેખ છે; અને ખીજાં સખલ પ્રમાણ તેા તેમના ટો' જ છે, સૂત્રને પાઠભેદ અને સૂત્રેાની સંખ્યા દિગમ્બરીય સ્વીકાર્યાં છતાં તેને અથ કાઈ પણ જગ્યાએ તેમણે ગિ་અર પરપરાને અનુકૂળ કર્યો નથી. અલબત્ત અહીં એક સવાલ થાય છે અને તે એ કે, યશવિજયજી શ્વેતાંબર હાવા છતાં તેમણે દિગબરીય સૂત્રપાઠ ક્રમ લીધા હશે ? શું તે શ્વેતાંબરીય સૂત્રપાઠથી પરિચિત નહિ જ હોય ? પરિચિત હૈાવા છતાં તેમને દિગમ્બરીય સૂત્રપાઠમાં જ શ્વેતાંઅરીય સૂત્રપાઠ કરતાં વધારે મહત્ત્વ દેખાયું હશે ? આને ઉત્તર એ જ વ્યાજબી લાગે છે કે, તેઓ શ્વેતાંબર સૂત્રપાઠથી પરિચિત તે અવશ્ય હશે જ અને તેમની દૃષ્ટિમાં તે જ પાઠનું મહત્ત્વ પણ હશે જ, કારણ કે તેમ ન હેાત તા તેઓ શ્વેતાંખરીય પરપરા પ્રમાણે તમે રચત જ નહિ; તેમ છતાં તેમણે દિગબરીય સૂત્રપાઠ લીધા તેના સમઘ્ન એવા હોવા જોઈ એ કે, જે સૂત્રપાઠને આધારે દિગબરીય બધા વિદ્વાનો હજાર વર્ષ
૧. " इति श्वेतांबराचार्यश्री उमास्वामिगण (णि) कृततत्त्वार्थसूत्रं તસ્ય વાળાવનોષ: શ્રીયશોવિનયપિત્તઃ સમાપ્ત ” પ્રવર્તક શ્રીકાતિવિજયજીના શાસ્રસગ્રહમાંની લિખિત ઢબાની ાથી.
૨. આ સ્વીકારમાં આપવાદ પણ છે જે બહુ જ થોડા છે. દાખલા તરીકે અ॰ ૪નું ૧૯ મું સૂત્ર એમણે દિગબરીય સૂત્રષાઢમાંથી નથી લીધું, ક્વિંગ ખરા સાળ સ્વર્ગ માનતા હોવાથી તેમના પાઠ લેવામાં શ્વેતાંબરીયતા રહી શકે નહિ, એટલે એમણે એ સ્થળે શ્વેતાબરીય સુત્રપાઠમાંથી જ ખાર સ્વર્ગોનાં નાસવાળું સૂત્ર લીધુ છે.