________________
૧. આગમ જ્ઞાનને વારસોઃ વૈદિક દર્શનેમાં વેદની જેમ જૈન દર્શનમાં આગમ ગ્રંથે જ મુખ્ય પ્રમાણ મનાય છે; બીજા નું પ્રામાણ્ય આગમને અનુસરવામાં છે. એ આગમ જ્ઞાનને પરાપૂર્વથી ચાલ્યા આવતે વાર વાચક ઉમાસ્વાતિને બરાબર મળ્યા હો, તેથી આગમિક બધા વિષયનું તેમનું જ્ઞાન સ્પષ્ટ તથા વ્યવસ્થિત હતું
૨. સંસ્કૃતભાષાઃ કાશી, મગ, બિહાર આદિ પ્રદેશોમાં રહેવા અને વિચારવાને લીધે અને કદાચિત બ્રાહ્મણત્વ જાતિને લીધે પિતાના સમયમાં પ્રધાનતા ભગવતી સંસ્કૃતભાષાને ઊડે અભ્યાસ વાચક ઉમાસ્વાતિએ કર્યો હતો. જ્ઞાન મેળવવાનું પ્રાકૃતભાષા ઉપરાંત સંસ્કૃત ભાષાનું દ્વાર બરાબર ઊઘડવાથી સંસ્કૃત ભાષામાં રચાયેલ વૈદિક દર્શન સાહિત્ય અને બૌદ્ધ દર્શન સાહિત્ય જાણવાની તેમને તક મળી, અને એ તકને યથાર્થ ઉપયોગ કરી તેમણે પિતાના જ્ઞાનભંડોળને ખૂબ સમૃદ્ધ કર્યું.
૩. દર્શનાન્તરને પ્રભાવઃ સંસ્કૃત ભાષા દ્વારા તેમણે જે વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પ્રવેશ કર્યો, તથા તેને લીધે જે નવનવી તત્કાલીન રચનાઓ જોઈને તેમાંથી વસ્તુઓ અને વિચારસરણીઓ જાણુ, તે બધાને તેમના ઉપર ઊડે પ્રભાવ પડ્યા. અને એ જ પ્રભાવે તેમને જૈન સાહિત્યમાં પહેલાં સ્થાન નહિ પામેલી એવી ટૂંકી દાર્શનિક સૂત્રશૈલીમાં અને સંસ્કૃતભાષામાં ગ્રંથ લખવા પ્રેર્યા.
૪. પ્રતિભા ઉતા ત્રણે હેતુઓ હોવા છતાંય જે તેમનામાં પ્રતિભા ન હેત, તો તત્ત્વાર્થને આ સ્વરૂપમાં કદી