________________
થયાં દિગંબર પરંપરા પ્રમાણે જ તાંબર આગામેથી વિરુદ્ધ અર્થ કરતા આવ્યાં છે, તે જ સુત્રપાઠમાંથી શ્વેતાંબર પરંપરાને બરાબર બંધ બેસે એવો અર્થ કાઢો અને કરો તદ્દન શક્ય અને સંગત છે, એવી છાપ દિગંબરીય પક્ષ ઉપર પાડવી અને સાથે જ શ્વેતાંબરીય અભ્યાસીઓને જણાવવું કે, દિગબરીય સૂત્રપાઠ કે વેતાંબરીય સુત્રપાઠ ગમે તે લે એ બનેમાં પાઠભેદ હોવા છતાં અર્થ તે એક જ પ્રકારનો નીકળે છે, અને તે શ્વેતાંબર પરંપરાને બંધ બેસે તે જ. તેથી દિગબરીય સૂત્રપાઠથી ભડક્વાની કે તેને વિરોધી પક્ષને સૂત્રપાઠ માની ફેકી દેવાની કશી એ જરૂર નથી. તમે ઇચ્છો તે ભાષ્યમાન્ય સૂત્રપાઠ શીખે અગર સર્વાર્થસિદ્ધિમાન્ય સૂત્રપાઠ યાદ કરે. તત્વ બન્નેમાં એક જ છે. આ રીતે એક બાજુ દિગબરીય વિદ્વાને તેમના સૂત્રપાઠમાંથી સીધી રીતે સાચો અર્થ શું નીકળી શકે છે તે જણાવવાના, અને બીજી બાજુ શ્વેતાંબરી અભ્યાસીઓ પક્ષભેદને કારણે દિગંબરીય સૂત્રપાઠથી ન ભડકે તેમ સમજાવવાના ઉદ્દેશથી જ, એ યશવિજ્યજીએ શ્વેતાંબરીય સૂત્રપાઠ છોડી દિગંબરીય સૂત્રપાઠ ઉપર ટ ર હોય તેમ લાગે છે.
પૂજ્યપાદનું અસલી નામ દેવનદી છે, એ વિક્રમના પાંચમાછઠ્ઠા સૈકામાં થયેલા છે. એમણે વ્યાકરણ આદિ અનેક વિષયો
ઉપર ગ્રંથો લખ્યા છે, જેમાંના કેટલાક પૂSચાદિ ઉપલબ્ધ છે. દિગબર વ્યાખ્યાકારમાં
૧. જુઓ, સર્વાર્થસિદ્ધિ ૨,૫૩૯૫; તથા ૧૦,૯, ૨. જુઓ, ભજનસાહિત્યસંશોધક, પ્રથમ પુસ્તક પૃ૮૩.