________________
લખવી શરૂ કરી, કે જે પૂરી ન થઈ શકી. ગધહસ્તીએ બીજી જ મોટી વૃત્તિ લખી અને તેમાં સ્થળે સ્થળે દાર્શનિક વાદેને સમાવેશ પણ કર્યો.
ઉક્ત હરિભદ્ર સાડાપાંચ અધ્યાયની વૃત્તિ રચી. ત્યાર પછી તત્વાર્થભાષ્યના આખા ભાગ ઉપર જે વૃત્તિ છે, તેની
- રચના બે વ્યક્તિઓ દ્વારા થયેલી તે ચેકસ વિપુ, ચોમ જણાય છે. તેમાંથી એક યશોભદ્ર નામના તથા ચોમ ના આચાર્યું છે. બીજા તેમના શિષ્ય છે,
જેમના નામને કઈ પત્તો નથી. યશોભદ્રના
તે અજ્ઞાતનામક શિષ્ય દશમા અધ્યાયના માત્ર અંતિમ સૂત્રના ભાષ્ય ઉપર વૃતિ લખી છે. તેની પહેલાંના હરિભકે બાકી રહેવા દીધેલા બધા ભાષ્યભાગ ઉપર યશભકની વૃત્તિ છે. આ વાત તે યશભદ્રસૂરિના શિષ્યનાં વચનેથી જ સ્પષ્ટ છે. - શ્વેતાંબર પરંપરામાં યશોભદ્ર નામના અનેક આચાર્ય તથા ગ્રંથકાર થયા છે.
- તેમાંથી પ્રસ્તુત યશોભદ્ર કોણ છે, તે અજ્ઞાત છે. પ્રસ્તુત યશોભદ્ર ભાષ્યની અધુરી વૃત્તિના રચયિતા હરિભદના શિષ્ય હતા, તેવું કોઈ નિર્ણાયક પ્રમાણ નથી. તેની વિરુદ્ધ એટલે તે કહી શકાય છે કે, જે પ્રસ્તુત યશોભદ્ર તે હરિભદ્રના શિષ્ય હત, તે યશભદ્રને શિષ્ય કે જેણે વૃત્તિની સમાપ્તિ કરી છે, તથા જેણે હરિભદ્રની અધૂરી વૃત્તિને પોતાના ગુરુ યશભ
૧. જુઓ આ પરિચય, પા. પર.
૨, જુઓ જૈન સાહિત્ય સરિ રિહાર', પરિશિષ્ટમાં - “ચશભદ્ર”.