________________
થાય છે. તે વાક્યમાં કહેવામાં આવ્યું છે કે, “તત્વાર્થ સૂલ ટીકામાં હરિભદ્રસૂરિ પણ કહે છે. અહી હરિભદ્રના નામની સાથે “તત્વાર્થની ટીકા'માત્ર નથી, પરંતુ મૂલટીકા' છે. “મૂલટીકાનને અર્થ એ સિવાય બીજે કશે ન થઈ શકે કે, તે સમયે જ્ઞાતિ તત્વાર્થની બધી ટીકાઓમાં મૂળ અથવા પ્રાચીન ટીકા. પ્રવચનસારે દ્ધારની વૃત્તિના રચયિતા પિતાના સમય સુધીની માન્યતા અનુસાર એમ સમજતા હતા કે, તત્ત્વાર્થની બધી ટીકાઓમાં હરિભકની ટીકા જ મૂળ છે. તે સમયે બીજી પૂર્વવત ટીકા-
ટિપ્પણીઓનું અસ્તિત્વ રહ્યું નહીં હૈય, તથા હરિભદ્રીય ટીકા જ મૂળ ગણાતી હશે, અને ગધહસ્તીની ટીકા તેના પછીની રચના મનાતી હશે. એ માન્યતાને ભ્રાંત માનવાનુ હજુ કાંઈ કારણ મળ્યું નથી. તેથી જ હરિભદ્રીય વૃત્તિને જ ગંધહસ્તીની વૃત્તિથી પહેલાં રચાયેલી માનવી યુક્તિસંગત છે. પહેલાં રચવામાં આવી હૈવા છતાં પણ તે એક યા બીજા કારણે ગંધહસ્તીના જોવામાં આવી નહી હોય, એવી કલ્પનાનું સમર્થન મુખ્યત્વે એ બાબતથી થાય છે કે, પાંચમા અધ્યાયનું પ્રસિદ્ધ સૂત્ર “ઉત્પચિયધ્રૌવ્યયુ હત ા ૨૧ ” નો જે ભાષ્યપાઠ લઈને હરિભદ્ર વૃત્તિ રચી છે, તે પાઠ ગંધહસ્તીએ લીધેલા પાઠથી બિલકુલ
૧. “તા જ તીર્થભૂટવાયાં મિટૂિરિઃ”-g૦ રૂરૂ, એવું લખીને જે પાઠ આપ્યો છે, તે હરિભદ્રવૃત્તિને નથી પણ સિદ્ધસેનીયવૃત્તિને છે. પરંતુ તેથી ઉપર્યુક્ત અનુમાનમાં કશે વાધો આવતો નથી. એ તે એમને એક ભ્રમ માત્ર છે કે, જે પાઠને તે હરિભદ્રીયવૃત્તિને સમજતા હતા, તે તેને ન હોઈ સિદ્ધસેની વૃત્તિને હતા.