________________
શ્લોક–૪૭
શ્લોક – ૪૭
-
T T T T T T T (માલિની)
परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुचैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तैरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ।।४७।। અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ
૧૦૯
શ્લોકાર્થ:- [ પરપરિગતિમ્ રાત્] ૫૨૫રિણતિને છોડતું, [મેલવાવાન્ વન્દ્વયત્] ભેદનાં કથનોને તોડી પાડતું, [ વમ્ અવ′મ્ પૃથ્વšમ્ જ્ઞાનમ્ ]આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન[ ઉર્ધ્વ: પવિતમ્ ]પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [ નનુ ] અહો ![ ફ્૪ ] આવા જ્ઞાનમાં[ ′ર્મપ્રવૃત્ત: ] ( ૫૨દ્રવ્યનાં ) કર્તાકર્મની પ્રવૃત્તિનો[ થક્વાશ: ] અવકાશ કેમ હોઈ શકે ?[ વા ] તથા[ પૌન્નત: ર્મવન્ધ: ] પૌદ્ગલિક કર્મબંધ પણ[ Ä ભવતિ ] કેમ હોઈ શકે ? ( ન જ હોઈ શકે. )
(જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકા૨ો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણિતને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘૫૨૫રિણતિને છોડતું' એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે. )
ભાવાર્થ:- કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને ૫૨૫રિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કા૨કની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય ? અર્થાત્ ન હોય. ૪૭.
પ્રવચન નં. ૧૫૫ શ્ર્લોક-૪૭ તથા ગાથા-૭૩ તા. ૩૦/૧૨/૭૮ શનિવા૨ પોષ સુદ-૧
બોંતેર ગાથાનો કળશ છે.
परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादा - निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुचैः ।
ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तै - रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।।४७।। શું કહે છે? કે આ આત્મા જે છે એ પુણ્ય-પાપના ભાવ જે અશુચિ છે. ( આત્મા ) અશુચિથી ભિન્ન છે-પવિત્ર છે, ચૈતન્યઘન છે. પુણ્ય-પાપના ભાવ અશુચિ છે, જડ છે, દુઃખરૂપ